1. Home
  2. Tag "Becharaji"

બેચરાજી નજીક ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા બેના મોત, 7ને ગંભીર ઈજા

મહેસાણા, 31 માર્ચ 2026: Truck hits pedestrians રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ચૈત્રી પૂનમે બહુચરાજી માતાજીના દર્શન માટે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને પૂરફાટ ઝડપે આવેલા ટ્રકે અડફેટે લીધો હતો. આ બનાવમાં બે પદયાત્રીઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 7 પદયાત્રીઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ […]

બેચરાજી તાલુકાના ગાભુ ગામે કૂવાના ખોદકામ દરમિયાન બુદ્ધની પ્રાચીન મૂર્તિઓ મળી

મહેસાણા : જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના ગાભુ ગામમાં અવારનવાર ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ અને અન્ય ચીજવસ્તુઓ મળી આવતી હોય છે. ત્યારે ગાભુ ગામમાં કૂવાના ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ મળી આવી છે.  જેમાં ભગવાન બૌદ્ધની સફેદ અને કાળા આરસની મૂર્તિઓ મળી આવતાં ગામલોકો જોવા માટે ઊમટી પડ્યાં હતાં. મહેસાણના બેચરાજી તાલુકામાં એક કૂવાના ખોદકામ દરમિયાન પ્રાચીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code