1. Home
  2. Tag "benjamin netanyahu"

નેતન્યાહૂનો દાવો: હું જીવતો છું ત્યાં સુધી ઈરાન પરમાણુ બોમ્બ નહીં બનાવી શકે

તેલ અવીવ , 13 જૂન 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત પરમાણુ કરારને લઈને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ સંભવિત ડીલને પોતાની મોટી સફળતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, નેતન્યાહૂ કદાચ આંતરિક રાજનીતિમાં પોતાના રાજકીય નુકસાનને ઓછું […]

ઈરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વકરતા ગંભીર સ્થિતિ, ભારતીય દૂતાવાસે જાહેર કરી અર્જન્ટ એડવાઇઝરી

તેહરાન, 8 જૂન 2026: ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ફરી એકવાર સૈન્ય સંઘર્ષ ભડકી ઉઠતા સમગ્ર પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) હિંસા અને ભારે તણાવના આરે આવીને ઊભું રહ્યું છે. બંને દેશો વચ્ચે વણસતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પણ ત્યાં વસતા પોતાના નાગરિકો માટે હાઈ એલર્ટ જારી કર્યું છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં […]

ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ભારતને ગણાવ્યું મહાશક્તિ

જેરૂસલેમ, 29 2026: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતને એક મહાશક્તિ ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે વિશ્વના ઘણા ભાગોમાં ઇઝરાયેલને ટીકાઓ અને યહૂદી રાજ્યની વૈધતા પર સવાલોનો સામનો કરવો પડે છે, પરંતુ ભારતમાં ઇઝરાયેલ પ્રત્યે લોકોનું સમર્થન અને સ્નેહ અત્યંત મજબૂત છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં ઇઝરાયેલ માટે અવિશ્વસનીય અને જબરદસ્ત પ્રેમ જોવા મળે છે. […]

હમાસના નવા સૈન્ય પ્રમુખ મુહમ્મદ ઓદિહને ઈઝરાયલે ઠાર માર્યો

તેલ અવીવ, 27 મે 2026: ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલી સંરક્ષણ દળોએ હમાસને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ઈઝરાયેલે હમાસની સૈન્ય પાંખના નવા નિમાયેલા પ્રમુખ મુહમ્મદ ઓદિહને એક સચોટ સૈન્ય ઓપરેશનમાં ઠાર માર્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝના સીધા નિર્દેશો પર આ સખત કાર્યવાહી કરવામાં આવી […]

ઇઝરાયેલનો લેબનાનમાં બફર ઝોન પ્લાન: નકશો જાહેર કર્યો, ગાઝા જેવી કડક કાર્યવાહીની ચેતવણી

યરૂશલમ, 20 એપ્રિલ 2026: મધ્ય પૂર્વમાં શાંતિના પ્રયાસો વચ્ચે ઇઝરાયેલે દક્ષિણ લેબનાનમાં ‘બફર ઝોન’ બનાવવાની સત્તાવાર જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. ઇઝરાયેલની સેનાએ એક નકશો બહાર પાડ્યો છે, જેમાં લેબનાનની સરહદની અંદર અનેક કિલોમીટર સુધી ફેલાયેલા વિસ્તારને સુરક્ષા કવચ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિથી કામચલાઉ સીઝફાયર […]

ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકા અને ઇઝરાયલના લક્ષ્યો સમાન છે: બેન્જામિન નેતન્યાહૂ

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે ઇરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સમાન ધ્યેયો ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો ઇરાનના સમૃદ્ધ યુરેનિયમને દૂર કરવા અને મુખ્ય દરિયાઈ માર્ગો ફરીથી ખોલવા માટે કામ કરી રહ્યા છે. નેતન્યાહૂએ એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલ […]

ઇઝરાયલનો નાશ કરવાની ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: બેન્જામિન નેતન્યાહૂ

તેલ અવીવ, 10 એપ્રિલ 2026: અમેરિકાએ ઇરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી, ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ પર મોટો હુમલો કર્યો. આ હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે સખત નિંદા કરવામાં આવી હતી. દરમિયાન, બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરનાર પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે ઇઝરાયલી હુમલા અંગે એવી ટિપ્પણીઓ કરી હતી જેનાથી ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ […]

ઈરાન વિરુદ્ધ યુદ્ધ વિશે ઈઝરાયેલી વડાપ્રધાને આપ્યા સૌથી મહત્ત્વના સમાચાર, જાણો

તેલ અવીવ, 20 માર્ચ, 2026 –  સમગ્ર વિશ્વ પર છવાયેલા ગેસ અને તેલના સંકટ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ વાત કહી છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ જીતી રહ્યા છે અને ઈરાન બરબાદ થઈ રહ્યું છે, કારણ કે તે હવે યુરેનિયમનું સંવર્ધન કરવા કે બેલેસ્ટિક મિસાઈલ બનાવવા માટે સક્ષમ નથી. બેન્જામિન નેતન્યાહુએ એક […]

આતંકવાદી સંગઠનોના નેતાઓ માટે કોઈ લાઈફ ઈન્સ્પોરકન્સ નથીઃ પીએમ નેતન્યાહૂ

જેરુસલેમ, 13 માર્ચ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં દુશ્મન દેશોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ મધ્ય પૂર્વની સમગ્ર ભૂ-રાજકીય સ્થિતિ બદલવા માટે કટિબદ્ધ છે. નેતન્યાહૂએ આતંકવાદ પર પ્રહાર કરતા કહ્યું કે, “સુન્ની અને શિયા બંને પ્રકારના ચરમપંથીઓ […]

મધ્ય-પૂર્વમાં પરમાણુ યુદ્ધના એંધાણ: ઈરાનની ઈઝરાયલની ધમકી

તેહરાન, 5 માર્ચ 2026: અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન ઉપર હુમલો કરાયાં બાદ ઈરાન દ્વારા પણ અમેરિકાના વિવિધ ઠેકાણાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ઈરાને અત્યાર સુધીની સૌથી ભયાનક ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code