1. Home
  2. Tag "bharat-biotech"

Covaxin ના 5 કરોડ ડોઝ વેડફાઈ જવાને આરે,ભારત બાયોટેકએ જણાવ્યું કારણ  

દિલ્હી:ભારત બાયોટેક પાસે તેની કોવિડ-19 રસીના લગભગ 5 કરોડ ડોઝ છે, જેની ઉપયોગ માટેની અંતિમ તારીખ આવતા વર્ષની શરૂઆતમાં સમાપ્ત થશે અને ઓછી માંગને કારણે કોઈ ખરીદનાર નથી. કંપનીના સૂત્રોએ આ માહિતી આપી છે.આ વર્ષની શરૂઆતમાં ભારત બાયોટેકે રસીની ઓછી માંગને કારણે બે-ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.જો કે, તેણે 2021 ના ​​અંત […]

હવે નાકથી પણ લઇ શકાશે વેક્સિન, આ કંપનીને પરીક્ષણ માટે અપાઇ મંજૂરી

હવે આવી ગઇ નાકથી લેવાય તેવી વેક્સિન DCGIએ ભારત બાયોટેકને નઝલ વેક્સિનના પરીક્ષણ માટે આપી મંજૂરી આ વેક્સિનનું પરીક્ષણ દેશમાં 9 જગ્યાઓ પર કરવામાં આવશે નવી દિલ્હી: કોવિડ સામે સૌથી અસરકારક ગણાતી વેક્સિન આપણે નીડલ મારફતે લઇએ છીએ પરંતુ હવે નાક વાટે પણ વેક્સિન લઇ શકાશે. આ માટે DGCI દ્વારા ભારત બાયોટેકને નેઝલ વેક્સિનના પરીક્ષણ […]

વેક્સિન નિર્માતા ભારત બાયોટેક હવે કરશે આ કામ, DCGIએ આપી મંજૂરી

ભારત બાયોટેક વેક્સિન સ્ટોકને કરશે રી-લેબલ એક્સપાયરી ડેટ 9થી વધારીને 12 મહિના કરવા મંજૂરી DCGIએ આપી છે મંજૂરી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે અને કેસમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે DCGIએ પ્રમુખ વેક્સિન નિર્માતા ભારત બાયોટેકને વેક્સિન સ્ટોકને રી-લેબલ કરવા માટેની મંજૂરી આપી છે. આપને જણાવી દઇએ કે ભારત બાયોટેકની કોવેક્સિનની એક્સપાયરી […]

બાળકો માટેની વેક્સિન ટૂંક સમયમાં થશે ઉપલબ્ધ – ભારત બાયોટેક એ વેક્સિનના પરિક્ષણનો બીજો-ત્રીજો તબક્કો કર્યો પૂર્ણ

ભારત બાયોટેકની વેક્સિનનો બીજો-ત્રીજો તબક્કો રૂર્ણ બાળકો માટે જલ્દીથી આવી શકે છે વેક્સિન દિલ્હીઃ- દેશમાં કોરોના મહામારી સામે રક્ષણ માટે વેક્સિનેશન ખૂબ મહત્વનો ભાગ છે, દેશમાં મોટાપાયે વેક્સિનેશનની પ્રક્રિયા હાધ ધરવામાં આવી છે ત્યારે હવે બાળકોને કોરોનાથી રક્ષણ માટે પણ વેક્સિન પર કાર્ય થી રહ્યું છે, ત્યારે હવે દેશમાં બાળકો માટે કોરોના વાયરસની રસી ટૂંક […]

ભારત બાયોટેકની કોવેક્સિનને WHO આપી શકે છે મંજૂરી

ભારત બાયોટેકની કોરોના વેક્સિનને WHO આપી શકે છે મંજૂરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિનને અત્યાર સુધી ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ મળી નથી ભારત બાયોટેકે જુલાઇ મહિનામાં તમામ આવશ્યક દસ્તાવેજો અને ટ્રાયલ સાથે જોડાયેલા ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા નવી દિલ્હી: ભારત બાયોટેકની કોરોના વાયરસ વેક્સિન કોવેક્સિનને આ સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી મંજૂરી મળી શકે છે. સૂત્રોના […]

ભરૂચમાં ભારત બાયોટેકના નવા પ્લાન્ટની મનસુખ માંડવિયા લેશે મુલાકાત, COVAXINની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે

અમદાવાદઃ ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ કોરોનાની વેક્સિન – COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતે આવેલા પ્લાન્ટની મુલાકાત કરશે. ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વર ખાતે પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટમાં બનેલી  COVAXINની સૌપ્રથમ બેચને આવતીકાલે સ્વાસ્થ્ય મંત્રી દ્વારા રિલીઝ કરવામાં આવશે. […]

ઇમરજન્સી યુઝ માટે ભારતની કોવેક્સિનને મળી શકે છે મંજૂરી, કંપનીએ તમામ દસ્તાવેજો WHOમાં જમા કરાવ્યા

ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી યૂઝ માટે મળી શકે છે મંજૂરી આ માટે કંપનીએ તમામ દસ્તાવેજો વિશ્વ આરોગ્ય સંગઠનમાં જમા કરાવ્યા ટૂંક સમયમાં તેને EUL માટે મંજૂરી મળે તેવી કંપનીને આશા નવી દિલ્હી: કોવેક્સિનને પણ હવે ઇમરજન્સી યૂઝ લિસ્ટમાં સ્થાન મળે તેવી સંભાવના પ્રબળ બની છે. હકીકતમાં, કંપનીએ કોવેક્સિનની ઇમરજન્સી યૂઝ લિસ્ટ માટે જરૂરી તમામ દસ્તાવેજો […]

કોવેક્સિનમાં Calf Serumના ઉપયોગ પર સરકારની સ્પષ્ટતા, આ માત્ર એક અફવા છે

કોવેક્સિનમાં Calf Serumના ઉપયોગની ચર્ચા પર સરકારની સ્પષ્ટતા આ તથ્યોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે Calf Serumનો ઉપયોગ માત્ર વેરો કોશિકાઓની તૈયારીઓ માટે કરાય છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની  વિરુદ્વની જંગમાં રસીને સૌથી અસરકારક હથિયાર માનવામાં આવે છે. જો કે રસી અંગે લોકોમાં અનેક ગેરસમજ પણ પ્રવર્તિત છે જેને સરકાર સમયાંતરે દૂર કરવા […]

કોવેક્સિન લાંબા સમય સુધી કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં આપવી અશક્ય: ભારત બાયોટેક

હાલમાં ભારત બાયોટેક સરકારને 150 રૂપિયાના ભાવે વેક્સિન આપી રહી છે જો કે લાંબા સમય સુધી ડોઝ દીઠ 150 રૂપિયા ભાવે વેક્સિન આપવી શક્ય નથી ખર્ચને પહોંચી વળવા ખાનગી બજારમાં ઉંચી કિંમત રાખવી આવશ્યક છે: ભારત બાયોટેક નવી દિલ્હી: હાલમાં ભારત બાયોટેક કેન્દ્ર સરકારને ડોઝ દીઠ 150 રૂપિયાના ભાવે કોવેક્સિન સપ્લાય કરી રહી છે જો […]

ભારત બાયોટેક વધારશે કોવેકિસનનું ઉત્પાદન, ગુજરાત પ્લાન્ટ સાથે મળીને બનાવશે 200 મિલિયન ડોઝ

ભારત બાયોટેક વધારશે કોવેક્સિનનું ઉત્પાદન ગુજરાત પ્લાન્ટ સાથે મળીને બનાવશે ડોઝ એક વર્ષમાં રસીના 200 મિલિયન ડોઝ બનાવશે  હૈદરાબાદ : ભારત બાયોટેક તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, તેના દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસીનું ઉત્પાદન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ભારત બાયોટેક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી કોવેક્સિનની વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code