ભરૂચમાં સારા પગારની નોકરી છોડી બે ભાઈઓ પિતા સાથે ખેતીમાં જોડાયા, ફૂલની ખેતીથી મબલખ કમાણી કરી
અમદાવાદઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂત પિતા અને બે પુત્રોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કૃષિ સહાય યોજનાનો લાભ લઈ ગ્રીન હાઉસ બનાવી ધર આંગણે વિદેશી મૂળના ફૂલોની અનોખી ખેતી કરી આર્થિક ઉન્નતિની સાથે આધુનિક ખેતીનો પરચો આપ્યો હતો. ઉચ્ચ અભ્યાસી બંન્ને પુત્રોએ ઉચ્ચ પગારની નોકરી છોડી ખેતીમાં રુચિ આવતા પિતા સાથે ખેતી […]