1. Home
  2. Tag "Bike Accident"

ગોંડલના કમઢિયા ગામ નજીક બે બાઈક સામસામે અથડતાં બે યુવાનોના મોત

રાજકોટઃ ગોંડલના કમઢિયા ગામ પાસે  વહેલી સવારે પૂર ઝડપે આવી રહેલા બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  નવાગઢના બંને મિત્રો કમઢીયા ખાતે મામાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન બાઈક અકસ્માત સર્જાયો હતો. બે મિત્રોના એકસાથે મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  ગોંડલના […]

મહેસાણાના ઉપેરા- જાસ્કા રોડ પર બાઈક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત

મહેસાણાઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પૂરઝડપે દોડતા વાહનોને લીધે સર્જાતા અકસ્માતોમાં મોતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે જિલ્લાના ઉપેરા અને જાસ્કા વચ્ચે રોડ પર પૂરઝડપે આવેલા છોટાહાથી ટેમ્પાએ બાઈકને અડફેટે લેતે બાઈકસવાર એક જ પરિવારના ત્રણના મોત નિપજ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, […]

વડોદરામાં પૂરફાટ ઝડપે આવેલા બાઈકે મહિલાને અડફેટમાં લીધી, મહિલા અને બાઈકચાલકના મોત

વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં જુના પાદરા રોડ પર વધુ એક અકસ્માત સર્જાતા બે ના મોત નિપજ્યા હતા. શહેરના જુના પાદરા રોડ ઉપર વહેલી સવારે દૂધ લેવા નીકળેલી મહિલાને પૂરફાટ ઝડપે પસાર થતાં  બાઈક ચાલકે અડફેટમા લીધી હતી. આ ઘટનામાં મહિલા તેમજ બાઈક ચાલક,  બંનેનું  ઘટનાસ્થળ પર મોત નિપજ્યુ હતું. આ […]

રાધનપુરના મહેમદાવાદ નજીક હાઈવે પર પુરફાટ ઝડપે જતું બાઈક સ્લીપ ખાઈ જતાં બેના મોત

પાટણઃ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. પાટણ જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના રાધનપુર તાલુકામાં મહેમદાવાદ અને ભિલોટ વચ્ચે પૂરફાટ ઝડપે જઈ રહેલું બાઈક સ્લીપ ખાઈ જતાં બાઈક પર સાવર ચાલક સહિત બેના મોચ નિપજ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લાના હાઈવે પર અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code