1. Home
  2. Tag "food"

મરી અને ઘીનું સેવન શિયાળામાં શરદી ખાસી મટાડે છે, આ સહીત આટલી બીમારીમાં આપે છે રાહત

સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાળા મરી કાવાથી શરદી ખાસી મટે છે.જો કે દેશી ઘી પણ આરોગ્યને ઘણો ફાયદો કરે છે,આ સાથે જો બન્નેનું મિક્સ કરીને સવેન કરવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે,ખાસ કરીને આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. ઘી અને મરીની માત્રાઃ- એક નાની ચમચી ઘી માં […]

માસાહારમાં જ નહી પણ દાળ અને શાકભાજીમાં પણ ભરપુર હોય છે પ્રોટિનની માત્રા

સામાન્ય રીતે દરેક વ્યક્તિને પુરતા પ્રમાણમાં પ્રોટીનની જરુ હોય છે મોટા ભાગના ડાયટિશીયન પ્રોટીન માટે ચિકન કે ઈંડા ખાવાની સલાહ આપે છે પરંતુ જે લોકો શાકાહારી છે તે લોકો માટે આ સ્ત્રોત શક્ય નથી આ લોકોએ શાકભાજી દાળ અને દૂઘનું સેવન કરીને પ્રોટીનની માત્રા લેવી જોઈએ તો ચાલો આજે જાણીએ આવાજ પ્રોટિન યુક્ત શાકાહાર વિશેફૂડમાં […]

શિયાળાની સવારે ખજૂર સાથે આ બે વસ્તુ નું સેવન કરવાથી દિવસ દરમિયાન રહશે એનર્જી

  હાલ ઠંડીની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે, જો આપણે આપણા શરીરને તંદુરસ્ત અને મજબૂત બનાવવું હોય તો હવે આપણા ખોરાક પર પુરતુ ધ્યાન આપવાની જરુર છે, શિયાળામાં ખાસ કરીને ગરમ ખોરાકને વધુ મહત્વ આપવામાં આવે છે, જેમાં ઘી અને ખજૂરના મિશ્રણ મોટા ભાગના લોકો સેવન કરતા હોય છે. ઘી અને ખજૂર વધુ ખાવાનું કારણએ […]

આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ પેટને લગતી બીમારીઓમાં આપે છે રાહત. શિયાળામાં ખાસ કરો તેનું સેવન

  હાલ શિયાળો આવી ગયો છે આવી સ્થિતિમાં ઠંડીના કારણે શરીર બીમાર વઘુ રહે છએ,જેથી તનમારે ખાસ તાનમારી હેલ્થ પર ધ્યાન આપવાની જરુર છે. આજકાલ પેટની સમસ્યા દરેક લોકો માટે સામાન્ય થઈ ગઈ છે, બહારનું જંકફૂડ ખાવાનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે બહાર ાવતા જતા આપણે ફાસ્ટ ફૂડ ખાતા થયા છે, આ સાથે […]

કિચન ટિપ્સઃ  હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં દાલમખની બનાવી હોય તો જોઈલો આ સૌથી સરળ રીત

સાહિન મુલતાની- આપણે સૌ કોઈએ રેસ્ટોરન્ટમાં બટરથી લબાબદાર દાલમખની ખૂબ ખાઘી હશે પણ જો તમને આવી જ દાલ મખની બનાવાની રીત ઘરે મળી જાય તો તમે તમારા વિકેન્ડ પર નાન અને દાલ મખની બનાવી રેસ્ટોરન્ટની મજા ઘરે જ માણી શકો છો. સામગ્રી 1 કપ – અળદની છોતરાવાળી દાળ 100 ગ્રામ – બટર 2 ચમચી – […]

શિયાળાની સવારે કરો તુલસીના ઉકાળાનું સેવન, પાચન સંબંઘિત બીમારીઓમાં મળશે રાહત

આયુર્વેદિકમાં તુલસી આદુ મરી જેવા તત્વોને ખૂબ જ ફાયદા કારક માનવામાં આવે છે આજે વાત કરીશું સવારે તુલસીનો ઉકાળો પીવાથી થતા લાભ વિશેતુલસીના પાણીને જો ખાલી પેટે પીવામાં આવે તો તેના અનેક ફાયદા છે. એક ગ્લાસ પાણી ગરમ કરો ત્યાર બાદ તેમાં 10 થી 15 નંગ તુલસીના પાનને વાટીને એડ કરીદો હવે તેમાં 1 ચમચી […]

માત્ર કોળું જ નહી કોળાનું જ્યુંસ પણ આરોગ્યને પહોંચાડે છે ઘણા ફાયદા, જાણીલો તેના સેવનથી થતા લાભ

સામાન્ય રીતે ડોક્ટર્સ આપણાને શાકભાજી ખાવાની અને શાકભાજીના સુપ પીવાની સલાહ આપતા હોય છે ખઆસ કરીને જો શિયાળામાં આહાર વિશે વાત કરીએ તો સવારે ખાલી પેટે સબજીના જ્યુસ પીવામાં આવે તો હેલ્થને ઘણા ફાયદા થાય છે આજે આવાજ એક જ્યપુસની વાત કરીશું કોળાનું જદ્યુંસ, કોળાની સબજી તો આરોગ્ય માટે ગુણકારી છે જ પરંતુ તેનાથી પણ […]

ગુજરાતઃ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ દરરોજ અંદાજે 50 હજારથી વધુ શ્રમિકોને ભોજનનો લાભ મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેમજ મંત્રી‌મંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા વધુ કુલ-152 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે. તેમ,પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય […]

કિચન ટિપ્સઃ- હવે બાજરીના રોટલા નહી પરંતુ આ રીતે બનાવો પાતળી ફુલકા રોટલી

સાહિન મુલતાનીઃ- શિયાળો આવતાની સાથએ જ અનેક ઘરોમાં બાજરીના રોટલા બનતા હોય છએ જો કે ઘણા લોકોને રોટલા જાડા હોવાથઈ ભાવતા નથી પરંતુ શિયાળામાં બાજરી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે જો આવી સ્થિતિમાંતમને પણ રોટચલા ખાવા નથી ગમતા તો તમારે બાજરીની રોટલી બનાવાની રીત જોઈ લેવી જોઈએ તો ચાલો જાણીએ રોચલા નહી […]

ઠંડી શરૂ થતાંની સાથે જ તમારા રોજિંદા આહારમાં કરો ફેરફાર ,આ પ્રકારના ખોરાક ને આપો મહત્વ

  હાલ ખૂબ જ ઠંડીની મોસમ ચાલી રહી છે, ઠંડીના કારણે જાણે સવાર સવારમાં બેડમાંથી બહાર આવવાનું મન થાય તેવી સ્થિતિ હોતી નથી. જો કે આવી સ્થિતિમાં આપણે સવારે જાગીને આપણા હેલ્થ પર ઘ્યાન આપવાની જરુર છે, જો તમે ઠંડીમાં વધુ સુઈ રહેશો કે એક જ જગ્યાએ બેસી રહેશો તો તમારા પક જકડાય જશે એટલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code