1. Home
  2. Tag "food"

શિયાળામાં સવારે પિસ્તા વાળા દૂધનું કરો સેવન, આરોગ્યને થાઈ છે અઢડક ફાયદાઓ ,તમે પણ જાણો પિસ્તામાં રહેલા ગુણો

હવે ઠંડીની સિજન શરૂ થઈ ચૂકી છે ત્યારે આ ઋતુમાં ડ્રાયફ્રુટ નું સેવન  કરવાથી ઘણા ફાયદાઓ થાઈ છે આજે વાત કરીશું પિસ્તા વિષે જો સવારે નાસ્તામાં પિસ્તા વાળું દૂધ ઓઈવામાં આવેતો દિવસ દરમિયાન ભરપૂર એનર્જી મળી રહે છે . પિસ્તા સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે .  જ્યારે પણ સૂકા ફળોની વાત આવે છે, કાજુ, બદામ, […]

ઠંડીની સિઝનમાં વેઈટલોસ કરતા લોકો માટે ખાસ ટિપ્સ, આટલી વસ્તુનું સેવન વજન ઉતારવામાં કરશે તમારી મદદ

  સામાન્ય રીતે અનેક લોકો મેદસ્વિતાપણાથી પરેશાન થઈ રહ્યા છે, આજની ભાગદોડ વાળી લાઈફમાં પોતાના ખોરાક પ્રત્યે પુરતુ ધ્યાન ન આપવાના કારણે તેમજ જમવાના અસ્ત વ્યસ્ત સમયના કારણે પણ ચરબી વધતી હોય છે, અને એ પણ હાલર શિયાળો ચાલી રહ્યો છે એટલે સવારે જલ્દી ઉઠવું મોટા ભાગના લોકોને ગમતુ નથી, ત્યારે જો આવા સમયે તમે […]

કિચન ટિપ્સ – શિયાળામાં બનાવો ગરમાં-ગરમ પાલકના ભજીયા

સાહીન મુલતાની- ચીઝ એવી વસ્તુ છે જે સૌ કોઇને ભાવતું હોય છે,આ સાથે જ હવે તો ઠંડીની  મોસમ શરુ થઇ  ગઈ છે એમા જો ગરમા ગરમ પકોડા બનાવે તો કેવી મજા પડી જાય,તો ચાલો આજે પાલક ચીઝના ભજિયાની  રેસિપી જોઈશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને ઓછી સામગ્રીમાં બની પણ  જાય છે. સામગ્રી તળવા […]

કિચન ટિપ્સ- હવે સાંજે બાળકોને નાસ્તામાં બનાવી ઓ આપો આ હેલ્ઘી પાલક-ગાજર-બીટનું સુપ

સાહિન મુલતાનીઃ- શિયાળાની સાંજે આપણાને ખૂબ ભૂખ લાગતી હોય છે જો કે સાંજે પેટભરીને નાસ્તો કરીએ તો જમવાનું બગડે છે આવી સ્થિતિમાં 5 થી 6ના ગાળામાં તમે સુપનું સેવન કરી શકો છો જે તનમારી ભૂખને ઉઘાડે છે સાથે જ ઠંડીમાં રક્ષણ આપે છે ખઆસક બાળકોની જો વાત કરીએ તો બાળકો માટે બીટ ગાજર પાલકનું મિક્સ […]

બ્લડ પ્રેશરની બીમારી ઘરાવતા લોકોએ ખોરાકનું ખાસ રાખવું ઘ્યાન, આટલી વસ્તુઓને આહારમાં કરવી સામેલ

  આજની ભાગદોળ વાળી લાઈફમાં અનેક નાની મોટી બિમારીઓ શરીરમાં ઘર કકી જાય છે,હાઈ બ્લડ પ્રેશર એ જીવનશૈલીના સૌથી સામાન્ય રોગોમાંનો એક રોગ છે. વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય રહ્યા છે, જે વિવિધ હૃદયરોગ માટેનું સૌથી મોટું જોખમ ગણાય છે, જો કે તંદુરસ્ત અને સરળ જીવનશૈલીમાં પરિવર્તન લાવવાથી અને હેલ્ઘી ખોરાક […]

કિચન ટિપ્સઃ હવે બાજરીના રોટલા નહી પરંતુ બાજરી તીખા લાડવાનો પણ માણો સ્વાદ

  શિયાળામાં ગરમ પાક, મરી મસાલા વધુ ખાવામાં આવે છે ,દરેક ઘરોમાં સાલમ પાક, ખજૂર પાક અળદીયા અને મેથી પાક જેવી અવનવી વાનગીઓ શિયાળા માટે બનતી હોય છે જો કે,શિયાળામાં આ વસ્તુઓ ખાવી પ મજોઈએ જે શરીરને ગરમી આપે છે અને અનેક રોગોથી રક્ષણ આપે છે, જો કે આજે વાત કરવા જઈ રહ્યા છે કંઈક […]

માત્ર બાફેલા જ શિંગોડા નહી પરંતુ કાચા શિંગોડા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક , જાણો કાચા શિંગોડાના ગુણો

  શિયાળો શરુ થતાની સાથે જ માર્કેટમાં કાચા શિંગોડા પુશ્કળ પ્રમાણમાં વેચાતા હોય છએ કારણ કે આ ફળ ખાસ શિયાળામાં જ આવે છે અને તેનું સેવન કરવાથી શરીને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે.કાચા શિંગોડામાં વિટામિન A, વિટામિન C, મેંગેનીઝ, ફાઇબર, ફોસ્ફરસ, આયોડિન, મેગ્નેશિયમ વગેરે પૂરતા પ્રમાણમાં મળી આવે છે.જે આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે […]

કિચન ટિપ્સઃ દિવાળી પર ઘરે જ બનાવો આ મીઠી માવેદાર ક્રિસ્પી કોપરાની સ્વિટ ઘુઘરા

સાહીન મુલતાની- આવતી કાલે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર છે એટલે કે રક્ષા બંધન છે,ત્યારે દરેક બહેન ભાઈના હાથમાં રાખડી બાંધીને મો મીઠૂં કરાવતી હોય છે,આમ તો સામાન્ય રીતે બહારથી તૈયાર મિષ્ઠાન લાવવાનું દરેક લોકો વધુ પસંદ કરતા હોય છે,પરંતુ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દરેક બહેને ઘરે જ પોતાના ભાઈો માટે મિઠાઈ બનાવવી જોઈએ,જેથી […]

કિચન ટિપ્સઃ દિવાળી પર બાળકો માટે નાસ્તો બનાવો છે તો જોઈલો આ બટાકા અને લોટની મીઠી પુરી બનાવાની રીત

સાહિન મુલતાની- દિવાળી પર આપણે એવનવો નાસ્તો બનાવીએ છીએ અને માર્ટેક માંથી લાવતા પણ છે પણ આજે કંઈક અગલ સ્વિટ પુરી કે જે બાળકોને ભાવશે તેને બનાવાની રીત જોઈશું સામગ્રી 300 ગ્રામ મેંદો 100 ગ્રામ રવો 500 ગ્રામ ખાંડ 1 કપ  ખાટ્ટુ દહીં 2 ચપટી ખાવાનો સોડ તળવા માટે ઘી અથવા તેલ સૌ પ્રથમ ખાંડમાં […]

કિટન ટિપ્સ- હવે દિવાળી પર મહેમાન માટે બનાવો આ પનીર બરફી ,બનાવમાં સરળ અને ખાવામાં પણ મસ્ત

સાહિન મુલતાનીઃ- હવે દિવાળઈને 2 જ દિનવસની વાર છે ત્યારે ઘરે મળવા આલવતા મહેમાનો માટે જોસ્વિટ બનાવવું હોય તો પનીર બરફની આ રીત તમારે જોવી જોઈએ કારણ કે 20 મિનિટમાં આ બરફી બની જાય છે.અને ખાવામાં ખૂબ જ સરસ પણ લાગે છે. સામગ્રી 500 ગ્રામ પનીર 1 લીટર દૂઘ 250 ગ્રામ ખાંડ 200 ગ્રામ – […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code