1. Home
  2. Tag "food"

ઠંડી શરૂ થતાંની સાથે જ તમારા રોજિંદા આહારમાં કરો ફેરફાર ,આ પ્રકારના ખોરાક ને આપો મહત્વ

  હાલ ખૂબ જ ઠંડીની મોસમ ચાલી રહી છે, ઠંડીના કારણે જાણે સવાર સવારમાં બેડમાંથી બહાર આવવાનું મન થાય તેવી સ્થિતિ હોતી નથી. જો કે આવી સ્થિતિમાં આપણે સવારે જાગીને આપણા હેલ્થ પર ઘ્યાન આપવાની જરુર છે, જો તમે ઠંડીમાં વધુ સુઈ રહેશો કે એક જ જગ્યાએ બેસી રહેશો તો તમારા પક જકડાય જશે એટલે […]

શિયાળામાં મેથી પાક ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, મેથી સંઘિ વા માં પણ આપે છે રાહત

  હવે શિયાળાની શરુઆત થઈ ચૂકી છે, ઘણા લોકોને વા ની સમસ્યા હોય છે જેમાં આખું શરીર અને ખાસ કરીને હાથ પગના સાંધાઓ દુખવાની ફરિયાદ રહેતી હોય છે, આવા સમયે મેથીના દાણા તમારા માટે રામબાણ ઈલાજ છે, જો રાતે 10 થી 12 મેથીના દાણા એક કપ પાણીમાં પલાળી અને દરરોજ સવારે ભૂખ્યા પેટે તેનું સેવન […]

શિયાળામાં સવારે જો મધને આ 4 વસ્તુઓ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તો શરદી, ખાસી અને ગળાના દુખાવામાં રાહત મળે છે

હવે ઠંડીની સિઝનની શરુઆત થઈ ચૂકી છે. સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છએ સાથે જ પ્રદુષણનું સ્તર પણ વઘી રહ્યું છે આવી સ્થિતિમાં સવારે જાગતાની સાથએ જ કેટલાક લોકોને શરદી તો કેચલાકને ખઆસી તો વળી કેટચલાક લોકો જે સવાર સવારમાં બહાર કામ અર્થે જાય છએ તેમને ગળામાં દુખાવાની ફરીયાદ રહે છે આ રોજીંદુ છે […]

કિચન ટિપ્સઃ ઝટપટ કંઈક શાક બનાવવું હોય તો જોઈલો આ લસણ વાળા ગાઠીયાની રેસિપી

સાહિન મુલતાની- દરેક ગૃહિણીઓને એક ફરીયાદ હોય છે કેે રોજેરોજ ખાવામાં શાક  શું બનાવવું ખાવાનામાં શાક કયું બનાવવું પણ આજે ગાઠીયાના શાકની રીત જાઈશું જે માત્ર 4 5 સામગ્રીમાં અને એ પણ 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. સામગ્રી 1 વાટકો મોરા ગાઠીયા 2 ચમચા તેલ 10 થી 12 લસણની કળી 2 ચમચી […]

શિયાળાની સવારે ગાજરના જ્યુસનું કરો સેવન, સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ

શિયાળાની સિઝન શરૂ થતાં જ શાકમાર્કેટમાં ગાજર દેખાવા લાગ્યા છે.ગાજર સ્વાસ્થયને ઘણી રીતે ફોયદો પહોંચાડે છે. ગાજર ખાવ કે પછી ગાજરનું જ્યુસ પીવ તે હેલ્થને ઘણો ફાયદો પહોંચાડે છે જો શિયાળાની સવારે ખાલી પેટે એક ગ્લાસ ગાજરના જ્યુસનું સેવન કરવામાં આવે તો દિવસ દરમિયાન એનર્જી બની રહે છે. જો તમને પણ અપચાની તકલીફ હોય કે […]

તમારા આહારમાં ઠંડીની ઋતુમાં સવાર સાંજ ગોળનો કરો સમાવેશ ,આરોગ્ય માટે છે ગુણકારી

  સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ગરમ વસ્તુઓનું સેવન ખાસ કરીને લોકો કરતા હોય છે, એમ જોવા જઈએ તો શિયાળામાં બનતા દરેક પાકમાં ગોળ ઉમેરવામાં આવે જ છે,ગોળ વગરનો પાક નકામો અમ કહેવાય છે કારણ કે કોઈ પણ પાક ભારે હોય છે તેને પચાવવા માટે ગોળની ભૂમિકા મહત્વની હોય છે. શિયાળામાં ખવાતી સુખડી હોય શીરો હોય […]

આ એક મસાલો ‘કબાબ ચીની’ કે જે સ્વાસ્થ્યને કરે છે અનેક રીતે ફાયદો

આજે વાત કરીએ કબાબ ચીનીની જે દેખાવમાં કાળા મરી સમાન હોય છે. કાળા મરીનો ઉદ્ભવ ભારતમાં થયો હોવા છતાં, ચાઈનીઝ કબાબના મૂળને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. તે ચીનથી ભારતમાં આવ્યું છે. માથાના દુખાવાની સમસ્યામાં તમે કબાબ ખાંડનો ઉપયોગ કરી શકો છો.કબાબ ખાંડમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે માથાનો દુખાવો દૂર કરી શકે છે.જે […]

કિચન ટિપ્સ – હવે જુવાર ના લોટ ના ખાટ્ટા મીઠ્ઠા ઢેબરા તદ્દન ઓછી સામગ્રીમાં બનાવવા હોઈ તો આ રીત જોઈલો

થેપલા કે ઢેબરા આપણા ગુજરાતીઓનો મેન ખોરાક છે નાસ્તો હોય કે પ્રવાસ દરમિયાન ખાવાનું સાથે લઈ જવું હોય દરેક લોકો થેપલા અને ઢેબરાને પ્રાઘાન્ય આપે છે આજે જુવારના લોટના ઞેબરા બનાવાની રીત જોઈશુનં જે સ્વાદમાં ખાટ્ટા મીઠા હોય છે 4 5 દિવસ સુઘી તેને સાચવી શકાય છે સાથે જ બનાવામાં ખૂબ જસરળ અને ઓછી મહેનત […]

રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે આ મોટા સંતરા, જાણો આ ફળ વિશેના ફાયદાઓ

  સામાન્ય રીતે દરેક ફળો માં અનેક પોષક તત્વો અને અનેક વિટામિન્સ કે મિનરલ્સ હોય છે જેના સેવનથી આપણા આરોગ્યને ઘણા ફાયદાઓ થાય છે, આજે પોમેલો ફળ વિશે વાત કરીશું જે બહારથી સંતરા જેવું દેખાય છે અને અંદરથી પણ સંતરાની જેમ હોય છે આ ફળને એનર્જીનો બુસ્ટર ડોઝ કહેવામાં આવે છે,  પોમેલો ફ્રુટમાં ઘણા ગુણ […]

કિચન ટિપ્સઃ- હવે મરી અને કેળાના તીખા મીઠા ટેસ્ટી ભજીયા બનાવો જોઈલો રીત

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે આપણે મેથીના ગોટા ખાધા હશે જેમાં મરી પમ નાખવામાં આવતા હોય પરંતુ આજે મરીની તીખાશ વાળા અને પાકા કેળાની મીઠાશ વાળા આ ભજીયા બનાવાની રિત જોઈશું જે ખાવામં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સામગ્રી 200 ગ્રામ – બેસન 2 નંગ – પાકા કેળા 1 ચમચી – અધકચરા મરી વાટેલા સ્વાદ પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code