1. Home
  2. Tag "hair"

આ કારણોસર ખરી રહ્યા છે તમારા વાળ,જાણી લો

જ્યારે લોકોના માથામાંથી વાળ ખરે ત્યારે સ્વાભાવિક રીતે લોકોને ચીંતા થતી હોય છે. વાળ ઉતરે ત્યારે લોકોને અનેક પ્રકારના વિચાર પણ આવવા લાગે છે કે તેમને માથામાં વાળ નહીં રહે તો ટાલ પડી જશે તો, અથવા સમસ્યાનો સામનો કરવો પડશે. આવામાં લોકોએ તે વાતને જરૂરથી જાણવી જોઈએ કે આ કારણોસર તેમના વાળ ખરી રહ્યા છે […]

તમારા વાળના છેડા બરછડ થઈ ગયા છે અને ફાટી ગયા છે, તો જોઈલો આ ટિપ્સ છે તમારા કામની

વાળમાં દિવેલ ગરમ કરીને નાખવાથી વાળ મજબૂત બને છે બે મોઢા વાળા વાળ એલોવેરા જેલથી દૂર થાય છે ચોમાસામાં સૌ કોઈને વાળ ખરવાથી લઈને વાળ રુસ્ક થવાની સમસ્યા સતાવે છે, આ સાથે જ  બે મોઢા વાળાની સમસ્યા તો જાણે આ ઋતુમાં સામાન્ય બની જાય છે.જે લોકોના વાળ નીચેથી બે મોઢા વાળા હોય તેમના વાળ વધવામાં […]

શું તમારે પણ નાની ઉંમરમાં સફેદ વાળ ઉગવાનું શરૂ થઈ ગયું છે? તો ફોલો કરો આ ટિપ્સ

પહેલા એવું હતું કે મોટી ઉંમર સુધી લોકોને માથામાં સફેદવાળ આવતા ન હતા, પણ હવેનો સમય એવો બદલાયો છે કે લોકોને નાની ઉંમરમાં સફેદવાળ આવવાનું શરૂ ગયુ છે. લોકો આ વાતથી પરેશાન છે પણ તેનો ઈલાજ કરી શકતા નથી પરંતુ કેટલાક ઘરેલુ સ્ટેપ્સને ફોલો કરવાથી પણ માથામાં સફેદ વાળ ઉગવાની સમસ્યા દુર થઈ શકે છે. […]

અરે! મેથીના ઉપયોગથી પણ વાળનો કલર બદલી શકાય? જાણો

તે વાતમાં કોઈ શંકા નથી કે દરેક વ્યક્તિની પર્સનાલિટીમાં તેની હેરસ્ટાઈલ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. લોકો વાળને સારા રાખવા માટે મોટી સંખ્યામાં રકમ પણ ખર્ચ કરતા હોય છે પણ કેટલીકવાર તેમને યોગ્ય પરિણામ મળતું હોતું નથી પણ હવે તે લોકો મેથીનો ઉપયોગ કરીને પણ વાળને કલર કરી શકે છે અને પોતાના વાળને વધારે સ્ટાઈલીસ […]

ઘી પણ ત્વચા, વાળ અને હોઠ માટે ફાયદાકારક છે,જાણો કેવી રીતે

ત્વચાની અને વાળની કાળજી રાખવા માટે મહત્વનું હોય છે ડાયટ, આવામાં જો વાત કરવામાં આવે ‘ઘી’ની તો તેના પણ અનેક ફાયદ છે જેના વિશે જાણકોર દ્વારા અનેક વાત કહેવામાં આવી છે. જાણકારોના કહેવા પ્રમાણે પાચનક્રિયાને રેગ્યુલર કરવા, હાડકાં મજબૂત બનાવવા, ન્યૂટ્રિશન્સ મળી રહે તે માટે, ઘી ખાવું ખુબ જરુરી છે. ડાર્ક સર્કલ્સને દૂર કરવાનો આ […]

ચોમાસામાં વાળ ભીના થવાથી થાય છે અનેક સમસ્યા – આ રીતે રાખો વાળની કાળજી

ચોમાસા વાળ ભીના ન થાય તેનુંધ્યાન રાખવું ભીના વાળથી બિમાર થવાની શક્યતા વધે છે નાહ્યા બાદ વાળ કોરા કરવાની આદત રાખો વરસાદમાં બહાર નિકળો ત્યારે વાળને કવર કરો ચોમાસાની ઋતુ દરેકની ગમતી ઋુતુ છે, પરંતુ આ સમય દરમિયાન હવામાં ભેજ અને હાઇડ્રોજનનું પ્રમાણ વધવાના કારણે તમારા વાળની વધારે કાળજી રાખવી પડે છે કારણ કે આ […]

વાળને લગતી દરેક સમસ્યા માટે ડુંગળીનો રસ છે બેસ્ટ ઓપ્શન – તમારા વાળની વધશે સુંદરતા

ડુંગળીનો રસ વાળને સ્મૂથ અને મજબૂત બનાવે છે આ રસથી વાળ ખરતા અને તૂટતા બચે છે બદલતી સિઝન સાથે વાળની કાળજી રાખવી ખૂબ જ જરુરી બને છે.વાળની ​​સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. દરેક વ્યક્તિ ડેન્ડ્રફ, વાળ ખરવા, તૂટવા અને બે મોઢા વાળા થવાથી પરેશાન છે. જેનું એક કારણ વધી રહ્યું છે પ્રદૂષણ, જ્યારે બીજું […]

હેર સ્પા કરાવ્યા પછી આ બાબતોનું રાખો ધ્યાન,વાળની ચમક રહેશે લાંબો સમય

સ્ત્રીઓ દ્વારા વાળની કાળજી વધારે રાખવામાં આવતી હોય છે, કારણ કે સ્ત્રીઓની સુંદરતામાં વાળ અને હેર સ્ટાઈલ મહત્વની ભૂમિકા ભજવે છે. સ્ત્રીઓ વાળની કાળજી રાખવા માટે મોટી રકમનો ખર્ચ પણ કરે છે અને તેના માટે તમામ પગલા લે છે. આવામાં જો વાત કરવામાં આવે હેસ સ્પાની તો સ્ત્રીઓ દ્વારા હેર સ્પા કરાવવા તે સામાન્ય વસ્તું […]

શું તમે પણ વાળ ધોવામાં આવી ભૂલતો નથી કરતા ને? જાણો

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તે લોકોને દરોજ વાળ ધોવાની આદત હોય છે. જો કે ક્યારેક આ આદત તેમને ભારે પણ પડી જતી હોય છે. જાણકારોના કહેવા પ્રમાણે લોકોએ અઠવાડિયામાં માત્ર કેટલીક વાર જ વાળને ધોવા જોઈએ, અને જો વધારે વાર ધોવામાં આવે તો વાળને નુક્સાન થઈ શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે જો […]

ક્યારેક મનમાં વિચાર્યું છે કે નખ અને વાળ કાપવાથી શા માટે નથી થતું પેઈન

નખ અને વાળ કાપવાથી નથી થતો દુખાવો આ માટે નું જાણો ખાસ કારણ સામાન્ય રીતે દરેક માણસના મનમાં ઘણા સવાલો ઉદ્ભવતો હોય છે, એમાનો એક સવાલ એ પણ છે કે જ્યારે આપણા શરીરના કોઈ પણ ભાગ પર વાગ્યું હોય ત્યારે દુખાવાનો એહસાસ આપણા હ્દયને થાય છે, જેમ કે આગંળીમાં વાગવું, હાથ છોલાઈ જવું કે કંઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code