ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી, જનજીવનને અસર
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે, માવઠા બાદ ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેના પરિણામ સ્વરૂપ જનજીવનને પણ વ્યાપક અસર થઈ રહી છે. પાટણ જિલ્લામાં ઠંડીના તેજ પ્રભાવને કારણે શહેરીજનોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો છે. છેલ્લા 24 કલાકમાં ઠંડી એટલી વધારે ગઈ છે કે, રાત્રે લોકોની ચહલપહલમાં […]