1. Home
  2. Tag "blocked"

નકલી દસ્તાવેજના આધારે લેવાયેલા 80 લાખ સિમકાર્ડ એઆઈની મદદથી બ્લોક કરાયાં

સાયબર ક્રાઈમને કાબુમાં લેવા માટે ભારત સરકારે નકલી સિમ કાર્ડ સામે મોટી કાર્યવાહી કરી છે. આ પગલું ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ AI નો ઉપયોગ કરીને બનાવટી દસ્તાવેજો પર જારી કરાયેલા 80 લાખથી વધુ સિમ કાર્ડ્સને બ્લોક કરી દીધા છે. તેનો હેતુ ગેરકાયદેસર […]

ભારતીય સાયબર ક્રાઈમ કંટ્રોલ કોઓર્ડિનેશન સેન્ટરે 17 હજાર વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કર્યાં

નવી દિલ્હીઃ ભારતીય સાયબર ક્રાઈમ કંટ્રોલ કોઓર્ડિનેશન સેન્ટરે દક્ષિણ-પૂર્વ એશિયાથી કાર્યરત 17 હજાર વોટ્સએપ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેનો ઉદ્દેશ્ય વિદેશમાં કાર્યરત ગુનેગારોના નેટવર્કને નષ્ટ કરવાનો અને દેશની ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવાનો છે. બંધ કરાયેલા મોટાભાગના નંબરો કંબોડિયા, મ્યાનમાર, લાઓસ અને થાઈલેન્ડના સક્રિય હતા. લાંબા સમયથી, એજન્સીઓ કંબોડિયા, મ્યાનમાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code