1. Home
  2. Tag "BOLLY WOOD"

ઉજ્જૈનઃ મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા એક્ટર આશુતોષ રાણા, ભસ્મ આરતીમાં લીધો લાભ

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર આશુતોષ રાણા મહાકાલના દર્શન કરવા મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા. જ્યા તેમને શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-આર્ચના કરી. મંદિરમાં આશુતોષ રાણાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. • આશુતોષ રાણાએ કર્યા બાબાના દર્શન આશુતોષ રાણાએ પણ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. એક્ટર ભસ્મ આરતી બાદ શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં […]

મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ડોક ફિલ્મ બજાર સબમિશનની ડેડલાઈન 10 એપ્રિલ સુધી લંબાવાઈ

મુંબઈઃ માહિતી અને પ્રસારણ મંત્રાલયે 18માં મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (એમઆઇએફએફ)ની સાથે આયોજિત કરવામાં આવી રહેલા પ્રથમ ડોક ફિલ્મ બજાર માટે પ્રોજેક્ટ્સની રજૂઆતની તારીખો લંબાવવાની જાહેરાત કરી છે. દેશના ભૌગોલિક રીતે દૂરના વિસ્તારોમાં કામ કરતા ફિલ્મ નિર્માતાઓ દ્વારા પ્રોજેક્ટ્સ સબમિટ કરવામાં સરળતા રહે તે માટે અગાઉ 31 માર્ચ, 2024ની સમયમર્યાદા હતી તે વધારીને 10 એપ્રિલ, […]

જયા બચ્ચન ફરી ગુસ્સે થયા ટ્રોલ્સ પર, પૌત્રી નવ્યા નવેલીના પોડકાસ્ટમાં કહ્યું- દમ છે તો સામે બોલીને બતાવે

મુંબઈઃ જયા બચ્ચન એક વાર ફરીથી ચર્ચામાં આવી છે. અને તેનું કારણ છે તેની પૌત્રી નવ્યા નવેલીના પોડકાસ્ટ શો ‘વ્હોટ ધ હેલ નવ્યા’. આ સીઝનના નવા એપિસોડ પ્રોમો બહાર આવ્યા છે. જેમાં નવ્યા નવેલી નાની જયા બચ્ચન અને મોમ શ્વેતા સાથે મહિલાથી જોડાયેલા મુદ્દાઓ સાથે ટ્રોલિંગ પર વાત કરતા નઝર આવશે. નવ્યાએ નાનીને નેગેટિવ કોમેન્ટ્સને […]

ફિલ્મ આર્ટિકલ 370ની ટીપ્પણી કરનારાઓને અભિનેત્રી યામી ગૌત્તમે આપ્યો કરારો જવાબ

મુંબઈઃ યામી ગૌતમ હાલ તેની ફિલ્મ આર્ટિકલ 370ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને દર્શકો અને ક્રિટીક્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. કલમ 370 ના રિલીઝ પછી, યામીએ ચાહકો માટે એક મહત્વપૂર્ણ મેસેજ લખ્યો છે. યામીએ આ ફિલ્મ વિશે પોતાની ફીલિંગ્સ શેર કરી છે. તેણે કહ્યું કે ઘણા લોકોએ તેને કહ્યું હતું કે દર્શકોને આ ફિલ્મ […]

બોલિવૂડની ‘બેબો’ મનાવી રહી છે આજે પોતાનો 43મો જન્મ દિવસ ,જાણો તેના ફિલ્મી સફર અને અંગત જીવન વિશેની કેટલીક વાતો

બેબો નામ સાંભળતા જ સૌ કોઈને બ્લયુટિફૂલ અભિનેત્રી કરીના કપૂરનો ખઅયાલ આવી જાય, જી હા બોલિવૂડમાં બેબો નામથી જાણતી હનેલી અભિનેત્રી કરિના કપૂર આજે પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહી છે,તેણે બોલિવૂડમાં અનેક સફળ ફિલ્મો આપી છે અને પોતાના લગ્ન જીવન અને બાળકોને લઈને તે હંમેશા ટાઈમલાઈનમાં પણ રહે છે. ખાસ કરીને કરીના કપૂર પોતાની સ્ટાઈલને […]

અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ની બોક્સ ઓફીસ પર ધમાલ – 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

અજય દેવગનની ફિલ્મ દ્ર્શયમે કરી કરોડોની કમાણી ફિલ્મ હવે 100 કરોડની કલ્બમાં સામેલ થવાની તૈયરીમાં મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અજય દેવગન હાલ ચર્ચામાં છે, ફિલ્મ દ્ર્શ્યમ 2 ને લઈને તેઓ ખૂબ નામા મેળવની રહ્યા છે ત્યારે ફરી એક વખત તેમની આ ફિલ્મે કરોડોની કમાણી કરીને સાબિત કરી બતાવ્યું છે કે ફિલ્મ દ્ર્શયની જેમ જ ફિલ્મ દ્ર્શ્યમ […]

અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસઃ 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કરી એન્ટ્રી,સીમરન તરીકે આજે પણ લાખોના દિલમાં કરે છે રાજ

કાજોલ આજે પણ સીમરન અને અંજલીથી ઓળખાય છે કુછ કુછ હોતા હે..ફિલ્મથી લોકોના દિલ જીત્યા ડિડિએલજે આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે સીમરન બનીને લોકોના દિલમાં આજે પણ રાજ કરે છે કાજોલ મુંબઈઃબોલીવુડની નામાંકિત અને વર્ષોથી બોલિવૂડમાં હોવા છંત્તા આજે પણ એટલી જ જાણીતી અને ફ્રેશ લાગતી અભિનેત્રી કાજોલ 5 ઓગસ્ટના રોજ પોતાનો 47 […]

કપિલ શર્માના શો માં ખડખડાટ હસતી અને કોમેડી શોમાં જજની ભૂમિકા કરતી અર્ચના પુરન સિંહનો આજે 59મો જન્મદિવસ – બોલિવૂડની અનેક ફિલ્મોમાં કરી છે શાનદાર એક્ટિંગ

અર્ચના પરુરન સિંહનો આજે જન્મદિવસ અનેક ફઇલ્મોમાં કર્યું છે કામ કોમેડી શા માં જજ પણ રહી ચૂકી છે હાલ કમિલ શર્માના શોમાં જજ તરીકે જોવા મળે છે   મુંબઈઃ જો હસવામાં દરેકને પાછળ રાખવાનું કોમ્પિટિશન હોય તો ચોક્કસ કપિલ શર્મામાં જોવા મળતી અર્ચના સિંહ ચોક્કસ જીતે, જી હા તેનું ખડખડાટ હાસ્ય બીજાઓના ચહેરા પર હા,સ્ય […]

વિકી કૌશલની વર્ષ 2020મા આવેલી ફિલ્મ ‘ભુત’ નું પોસ્ટર ચર્ચામાં – સાઉથ ઈન્ડિયન ફિલ્મ કોમેડિયન યોગી બાબૂ પર પોસ્ટર ચોરીનો આરોપ

સાઉથના ફિલ્મ કોમેડિયન પર પોસ્ટર ચોરીનો આરોપ ભુત ફિલ્મના પોસ્ટરની કરી કોપી મુંબઈઃ ફિલ્મી દુનિયામાં અવાર-નવાર સ્ક્રિપ્ટ , સંગીત,વાર્તા કે પોસ્ટર કોપી કરવા જેવી ઘટનાઓ બનતી રહે છે, જ્યારે કોઈ ફિલ્મનું અનુકરણ કરીને બીજી ફિલ્મ બનાવવામાં આવે એટલે તેના પર વિવાદ સર્જાય છે, ત્યારે તાજેતરમાં સાઉથ  ઇન્ડિયન ફિલ્મ પર પોસ્ટર કોપી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો […]

લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર થયેલી એક્ટ્રેસ રિમી સેનનો આજે 40મો જન્મદિવસ – ખૂબ ઓછી ફિલ્મો કરીને પણ બનાવી ઓળખ

અભિનેત્રીરિમી સેનનો જન્મદિવસ હંગામાં ફિલ્મથી મળી હતી ઓળખ મુંબઈઃ-ફિલ્મ હંગામાની અજલી આજે પણ આપણાને યાદ છે,જે છે બોલિવૂડ અભિનેત્રી રિમી સેન, એક સમયે બોલીવુડની સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રિમી આજે પોતાનો 40 મો જન્મદિવસ માનાવી રહી છે.એ વાત એલગ છે કે છેલ્લા ઘણા વ્રષોથી તે કોઈ ફિલ્મોમાં કામ કરતી જોવા મળી નથી, રિમીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code