1. Home
  2. Tag "BOLLY WOOD"

અભિનેતા મનોજ બાજપેયીના પિતાની તબિયત નાજૂક થતા હોસ્પિટલમાં દાખલ – કેરળમાં કરી રહ્યા હતા શૂટિંગ,કામ છોડીને તરત જ પિતાને મળવા પહોંચ્યા

મનોજ બાજપેયીના પિતાની તબિયત નાજૂક એક્ટર કામ છોડીને પિતા પાસે પહોંચ્યા મુંબઈઃ-બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીના પિતાની હાલત નાજુક જોવા મળી છે, ત્યારબાદ તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મનોજ બાજપેયી પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કેરળમાં કરી રહ્યા હતા.જ્આરે તેમને પિતાની તબિયત વિશે સમાચાર મળ્યા કે તેઓ  શૂટિંગ બંધ કરી દીધું અને પરિવાર પાસે પહોંચી […]

લોકોની મદદે આવીને રિયલ હિરો બનેલા એક્ટર સોનુ સૂદના ઘરે આઈટીના દરોડા- સોશિયલ મીડિયા પર ફેંસ આવ્યા સપોર્ટમાં, #sonusood ટ્રેન્ડ

સોનુ સૂદના ઘરે આઈટીના દરોડા પડ્યા સોશિયલ મીડિયા પર ફેંસ આવ્યા સપોર્ટમાં થોડા દિસો પહેલા સીએમ કેજરીવાલને મળ્યા હતા મુંબઈઃ- જાણતી એક્ટર સોનુ સૂદ અભિનેતા તરીકે તો લોકોના પ્રિય છે જ પરંતુ જે રીતે કોરોનાકાળમાં લોકડાઉનના સમયે  લોકોની મદદ કરીને તે રિયલ હિરો બન્યા છે, ત્યારે વિતેલા દિવસે તેમના ઘરે આઈડીને રેડ પડી હતીત્યારથી સોનુ […]

બોલિવૂડના મશહૂર ડાયરેક્ટર અનુરાગ કશ્યપનો આજે જન્મદિવસઃ જાણો તેમના જીવન વિશેલી કેટલીક જાણી અજાણી વાતો

બોલિવૂડના મશહૂર ડાયરેક્ટર અનુરાગ કશ્યપનો આજે જન્મદિવસ અનેક હિટ ફિલ્મોનું ડિરેક્શન કરી ચૂક્યા છે  મુંબઈઃ- બોલિવૂડના જાણીતા નિર્દેશક અને નિર્માતા અનુરાગ કશ્યપ ફિલ્મ જગતમાં કોઈની ઓળખનવા 10 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. અનુરાગ બોલિવૂડના એવા ડિરેક્ટર છે જેમની ફિલ્મો આઉટ ઓફ ધ બોક્સ સાબિત થાય છે. આ જ કારણ છે કે તે યુવાનોમાં […]

મશહૂર એક્ટર નસીરુદ્દીન શાહે તાલિબાનની જીતની ખુશી મનાવતા હિન્દુસ્તાની મુસ્લિમોને આપી ફટકાર – વીડિયો શેર કરીને કહ્યું કંઈક આવું

નસિરુદ્દીન શાહે તાલિબાનની ખુશીમાં જશ્ન મનાવતાઓને આડે હાથ લીધા વીડિયો શેર કરીને આમ કરતા લોકોને બરાબરનો પાઠ ભણાવ્યો મુંબઈઃ તાજેતરમાં તાલિબાને અફઘાનિસ્તાન સાથે જે વર્તન કર્યું છે તે વિશ્વભરમાં કોઈથી છૂપાયેલું નથી, ત્યારે હવે બોલિવૂડના મશહૂર અભિનેતા નશીરુદ્દીન શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે,જેમાં તેમણે ભારતમાં રહેતા  એટલે કે હિન્દુસ્તાની […]

બિગબોસ વિનર રુબિના દિલૈક કરશે બોલિવૂડમાં એન્ટ્રીઃ ‘અર્ઘ’ ફિલ્મની જાહેરાત કરતા કહ્યું,  ‘એક નવી શરુઆત’

રુબિના દિલૈક કરશે બોલિવૂડમાં એન્ટ્રી ‘અર્ઘ’ ફિલ્મથી કરશે પ્રવેશ મુંબઈઃ- રુબિના દિલૈક આ નામ કોઈની ઓળખનું મોહતાઝ નથી, બિગબોસ સિઢન 14નો ખિતાબ પોતાના નામે કરીને તેણે પોતાની એક આગવી ઓળખ બનાવી લીઘી છે, તેના લાખો ફેન્સ જોવા મળે છે, ત્યારે હવે તે બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં જોવા મળી રહી છે. ટીવી અભિનેત્રી રૂબીના દિલૈક બોલીવુડમાં […]

અભિનેતા જેકી શ્રોફને ઈન્ટીમેટ સીન કરવામાં આવે છે શરમ, કહ્યું, દરેક લોકો આ દ્રશ્યો જોતા હોઈ છે, પણ કામ છે એટલે કરવું પડે’

અભિનેતા જેકી શ્રોફને હોટ  ઈન્ટીમેટ સીન માટે આવે છે શરમ કહ્યું,’આખી દુનિયા જોતી હોય છે’ તેઓ આ પ્રકારના સીનથી અસહજ અનુભવે છે એક્ટિંગ તેમનું કામ હોવાથી આવા સીન પણ કરવા પડતા હોય છે મુંબઈઃ બોલિવૂડના અભિનેતા જેકી શ્રોફ પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં હાલ વ્યસ્ત જોવા મળે છે,તેમની અપકમિંગ ફિલ્મ છે ઘ ઈન્ટર્વ્યૂઃ નાઈટ ઓફ 26/11. […]

બાહુબલી ફેમ સ્ટાર પ્રભાસ ‘બોડિ શેમિંગ’નો શિકાર -સોશિયલ મીડિયા પર ફોટો જોઈને લોકો કરી રહ્યા છએ ટ્રોલ

બોડી શેમિંગનો શિકાર થયા પ્રભાસ સોશિયલ મીડિયા પર તેમનો ફોટો વાયરલ ફોટોને જોઈને લોકો કરી રહ્યા છે મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ તેમના શાનદાર અભિનય અને સારા દેખાવ માટે જાણીતા છે. દર્શકો તેમની કાબલિયત અને સુંદરતાને જોઈને તેમના દિવાના બનતા હોય છે,પ્જો કે, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે કોઈ અભિનેતા અથવા અભિનેત્રી સોશિયલ મીડિયા પર […]

અભિષેક બચ્ચન સર્જરી બાદ કામ પર પરત ફર્યાઃ પોસ્ટ કરીને લખ્યું, ‘મર્દ કો દર્દ નહી હોતા’

અભિષેક બચ્ચન સર્જરી બાદ કામ પર જોતરાયા પોસ્ટ શેર કરીને કહ્યું ‘મર્દ કો દર્દ નહી હોતા’ મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સ્ટોરી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, પોતાનો ફોટો શેર કરતી વખતે, તેમણે તેમના પ્રિયજનોને તેમની પ્રાર્થના કરવા માટે થેંક્સ કહ્યું છે. આ સહીત અભિનેતાએ કહ્યું કે, શા માટે […]

સોનુ સૂદ પાસે યૂઝર્સે કરી કંઈક એવી માંગ,કે શાનદાર અંદાજમાં અભિનેતાએ આપવો પડ્યો કંઈક આવો જવાબ

એક પ્રશંસકે સોનુ સૂદ પાસે એક કરોડ રુપિયા માંગ્યા એક યૂઝર્સે પોતાની ફઇલ્મમાં રોલ આપવા કહ્યું બન્ને યૂઝર્સને સોનુ એ શાનદાર જવાબ આપ્યો મુંબઈઃ બોલવૂડનો સ્ટાર સોનુ સૂદ કોરોના મહામારીમાં જે રીતે લોકોની મદદે આવ્યા હતા તે રીતે હવે તે સ્ટારમાંથી સુપર સ્ટાર બની ગયા છએ, સોશિયલ મીડિયા પર તેમના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધતી […]

અભિનેત્રી કંગના રનૌતનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચીનથી હેક કરવામાં આવ્યું, કેટલીક પોસ્ટ થઈ ગાયબ,જાણો શું કહ્યું આ બાબતે કંગનાએ

કંગના રનૌતનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચીનથી હેક કેટલીક પોસ્ટ થઈ ગાયબ કંગનાએ તેને મોટી સાજીસ ગણાવી મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી અને ક્વિન ગણાતી કંગના રનૌત અવાર નવાર ચર્ચામાં જોવા મળે છે, તે પોતાની બેબાક બોલવાની અદાને લઈને સમાચારની હેડલાઈન બનતી રહેતી હોય છે ત્યારે ફરી એક વખત સોશિયલ મીડિયા બાબતે તે ચર્ચામાં આવી છે. હવે કંગનાની તાજેતરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code