1. Home
  2. Tag "Britain news"

બ્રિટન બન્યુ કોરોના હોટસ્પોટ -સતત ત્રીજા દિવસે નોંધાયેલા કેસની સંખ્યા 90 હજારને પાર, ભારતે પણ પોતાના નાગરિકોને ચેતવ્યા

બ્રિટનમાં કોરોના વકર્યો સતત ત્રીજા દિવસે 93 હજાર કેસ નોંધાતા ચિંતા વધી ભારતે પોતાના નાગરિકોને આપી ચેતવણી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર  ફરી એક વખત વર્તાઈ રહ્યો છે ત્યારે વિશ્વભરમાં બ્રિટન હવે કોરોનાનું હોટસ્પોટ તરીકે ઊભરી આવ્યું છે,આ સાથે જ કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ યુરોપ સહિત વિશ્વના અન્ય ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. બ્રિટનમાં […]

બ્રિટનથી ઓક્સિજન-વેન્ટિલેટરની પહેલી ખેપ ભારત પહોંચી

બ્રિટનથી ઓક્સિજન કોન્સટ્રેટર અને વેન્ટિલેટરની પહેલી ખેપ ભારત પહોંચી આ ખેપમાં 100 વેન્ટિલેટર અને 95 ઓક્સિજન કોન્સટ્રેટર છે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી ઘાતક લહેરનો સામનો કરવા માટે આવશ્યક એવા વેન્ટિલેટર તેમજ ઓક્સિજન કોન્સટ્રેટરની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવા માટે મદદ માટે બ્રિટનથી પહેલી ખેપ આજે સવારે દિલ્હી પહોંચી. […]

બ્રિટન: વર્ષ 2030થી પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર નહીં વેચાય

દુનિયાભરમાં સતત ફેલાતું વાયુ પ્રદૂષણ એક મોટો પડકાર બ્રિટનની સરકાર વાયુ પ્રદૂષણને નાથવા માટે લેશે મોટો નિર્ણય બ્રિટનમાં વર્ષ 2030થી પેટ્રોલ-ડીઝલ સંચાલિત કારનું વેચાણ નહીં થાય લંડન: દુનિયાભરમાં વાયુ પ્રદૂષણ સતત વકરી રહ્યું છે અને સમગ્ર દુનિયા માટે એક મોટો પડકાર બન્યો છે. વાયુ પ્રદૂષણ પર કાબુ મેળવવા માટે સમગ્ર વિશ્વમાં પગલાં ઉઠાવાઇ રહ્યા છે. […]

દુનિયાના પ્રથમ હાઇડ્રોજન ઇંધણવાળા વિમાને ભરી ઉડાન, જુઓ Video

બ્રિટનના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા હાઇડ્રોજન ઇંધણવાળા પેસેન્જર વિમાને સફળતાપૂર્વક ભરી ઉડાન આ વિમાનના આવિષ્કારથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શકાશે પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સામે ગ્લોબલ વોર્મિંગ એક મહાસમસ્યા બનીને ઉભી છે ત્યારે વાયુ પ્રદૂષણમાં ઘટાડો એ ગ્લોબલ વોર્મિંગને અંકુશમાં રાખવા માટે એક ઉપાય છે. આ જ દિશામાં વૈજ્ઞાનિકોને એક સફળતા પ્રાપ્ત થઇ છે. હાઇડ્રોજન […]

મૂળ ભારતીયોની વસ્તી ગણતરી બ્રિટનમાં પ્રથમ વખત અલગથી કરાશે -કુલ વસ્તીમાં અંદાજે 3 ટકા ભારતીયો

બ્રિટનમાં મૂળ ભારતીયોની અલગથી વસ્તી ગણતરી થશે ઈન્ડિયા લીગ દ્રારા કરાશે વસતી ગણતરી કુલ વસ્તીમાં 32 ટકા ભારતીયો બ્રિટનમાં ભારતીય મૂળના અંદાજે 18 લાખથી વધુ લોકો વસે છે દર 2 -3 વર્ષે હવે ભારતીયોની આ રીતે વસતી ગણતરી અલગથી કરાશે મૂળ હેતું  ભારતીય સમૂદાયની વિવિધતા અને ધાર્મિકતા જાણવાનો દેશભરમાંથી ઘણા લોકો વિદેશ જઈને વસી જતા […]

માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણ માટે કોઇ નિશ્વિત સમય ના આપી શકાય: બ્રિટન

ભારતમાં SBI સહિત અનેક બેંકોમાંથી 9 હજાર કરોડ રૂપિયાની લોન લઇને રફુચક્કર થઇ જનાર આર્થિક ભાગેડુ અપરાધી વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને બ્રિટનનું એક નિવેદન સામે આવ્યું છે. બ્રિટને જણાવ્યું કે વિજય માલ્યાને ક્યારે ભારતને સોંપવામાં આવશે તે અંગે કોઇ નિશ્વિત સમય મર્યાદા આપી શકાય તેમ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ભારતમાં નિયુક્ત બ્રિટિશ હાઇ કમિશનર સર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code