બ્રિટન સંસદમાં મહિલાઓનો દબદબોઃ ચૂંટણીમાં કુલ 650 બેઠકો પૈકી 242 બેઠકો ઉપર મહિલાઓની જીત
નવી દિલ્હીઃ આજે બ્રિટનના સંસદની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. મત ગણતરી ની પ્રક્રિયા ચાલી રહી છે. આજ સાંજ સુધીમાં તમામ બેઠકોના પરિણામ જાહેર થઇ જશે. પણ હાલ જે પરિણામ આવ્યા છે તે અનુસાર બ્રિટનમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટી ફરી સત્તા પર આવી છે. અત્યાર સુધી ચાલી રહેલી ગણતરી અનુસાર જાહેર થયેલા પરિણામોમાં લેબર […]