1. Home
  2. Tag "brts"

એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા હવે તા. 1લી જુનથી ચાલુ કરવામાં આવે તેવી શક્યતા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. ત્યારે સરકાર પણ કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હજુ એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો નથી જોકે અગાઉ તા. 28મીમેથી શહેરી બસ સેવા શરૂ કરાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.પણ કોઈ કારણસર બસ સેવા પુનઃ રાબેતા મુજબ કરી શકાય નથી. હવે એવું […]

અમદાવાદના માર્ગો ઉપર સવા બે મહિના બાદ ફરી દોડશે AMTS અને BRTS

અમદાવાદઃ શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસ સામે આવતા સંક્રમણ ફેલતુ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં હોવાથી આગામી તા. 28 મીથી ફરી AMTS અને BRTS સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્ય સરકારની […]

કોરોનાને પગલે AMTS અને BRTS બંધઃ 15 દિવસમાં રૂ. 4.50 કરોડનું નુકશાન

મનપાને રોજનું અંદાજે 30 લાખનુ નુકશાન તા. 18મી માર્ચથી પરિવહન સેવા બંધ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે મુસાફરો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિથી વધી રહ્યાં છે. અમદાવાદ અને સુરત શહેરમાં કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુનો પણ અમલ કરવામાં આવી […]

અમદાવાદમાં એક તરફ પરિક્ષાનો માહોલ તો બીજી તરફ એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ થતા વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી

અમદાવાદમાં આજથી યુનિવર્સિટીની પરિક્ષઆનો આરંભ એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ કરાઈ અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. વધતા જતા કોરોનાને લઈને અમદાવાદ સહીકતના અનેક મહાનગરોમાં આકરા પગલા લેવામાં આવી રહ્યા છે,કોરોના સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  સામાન્ય જનતાની પરિવહન  સુવિધા સેવાઓ એએમટીએસ અને બીઆરટીએસને તાત્કાલિક ઘઓરણે બંધ કરવામાં આવી છે. અમદાવાદ […]

BRTS મુસાફરો માટે સારા સમાચાર, તંત્ર આ નિર્ણય લઇ શકે છે

અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂમાં 1 કલાકની છૂટ અપાયા બાદ તંત્ર લઇ શકે છે નિર્ણય હવે શહેરમાં BRTS રાતના 7ને બદલે 8 વાગ્યા સુધી દોડાવી શકે છે આ અંગે તંત્રે વિચારણા હાથ ધરી છે, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય અમદાવાદ: શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસથી રાત્રી કર્ફ્યૂના સમયમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. અગાઉ રાતના 9 થી […]

અમદાવાદ: બેફામ બની BRTS બસ, રેલિંગ તોડી ડિવાઇડર પર ચઢી ગઇ

અમદાવાદમાં BRTS બસના અકસ્માતનો સતત બીજો બનાવ ધરણીધર પાસે અકસ્માત થતા BRTS બસ રેલિંગ તોડીને ડિવાઇડર પર ચઢી ગઇ જો કે બસમાં કોઇ ના હોવાથી જાનહાનિ ટળી અમદાવાદ: અમદાવાદમાં લોકો સુગમતાપૂર્વક અને સમયસર ગંતવ્યસ્થાને પહોંચી શકે અને મુસાફરોની સુખાકારી માટે BRTS અને AMTS બસો ચાલે છે પરંતુ આ બંને બસની સેવા અકસ્માતોની હરોળ સર્જવા માટે […]

અમદાવાદમાં BRTSની બસ અંડરબ્રિજના પિલ્લર સાથે અથડાઈ, બસના થયાં બે ફાડિયા

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એએમટીએસ અને બીઆરટીએસ બસના અકસ્માતમાં વધારો થયો છે. દરમિયાન આજે શહેરના અખબારનગર અંડરપાસમાં બીઆરટીએસ બસને ગંભીર અકસ્માત થયો હતો. બસ અંડરપાસના પિલ્લરમાં ઘુસી જતા તેના બે ફાડિયા થયા હતા. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. સદનસીબે બસમાં કોઈ મુસાફર નહીં હોવાથી મોટી જાનહાની ટળી હતી. પ્રાથમિક માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code