મેકડોનાલ્ડના બર્ગરમાંથી ‘કિંમતી’ ટામેટાં થયા ગાયબ,કંપનીએ જણાવ્યું કારણ
દિલ્હી:દેશભરમાં ટામેટાંને લઈને હોબાળો મચી ગયો છે. ઘણા શહેરોમાં ટામેટાની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે. હવે તેની અસર લોકપ્રિય ફાસ્ટ ફૂડ કંપની મેકડોનાલ્ડ પર પણ પડી છે.કંપનીએ તેના બર્ગરમાંથી ટામેટાં કાઢી નાખ્યા છે. મેકડોનાલ્ડ્સની ભારતની ઉત્તર અને પૂર્વ ફ્રેન્ચાઈઝીએ શુક્રવારે જણાવ્યું હતું કે મોસમી સમસ્યાઓના કારણે કેટલાક સમયથી આવું કરવામાં આવ્યું […]