1. Home
  2. Tag "capital punishment"

કોલકત્તા દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી વિરુદ્ધ મૃત્યુદંડની સજા પર હાઈકોર્ટ સંભાળાવશે નિર્ણય

નવી દિલ્હીઃ આજે R G Kar Collage માં બળાત્કાર અને હત્યા કેસમાં એકમાત્ર દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સ્વીકાર્ય છે કે નહીં તે અંગે કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ પોતાનો ચુકાદો સંભળાવશે. પશ્ચિમ બંગાળ સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) બંનેએ કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ દેવાંગસુ બસાક અને જસ્ટિસ શબ્બર […]

યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરતી ભારતીય નિમિષાને બચાવવા તમામ પ્રયાસો કરાશેઃ ભારત

નવી દિલ્હીઃ કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ દરમિયાન બ્લડ મની શબ્દની પણ ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે બ્લડ મની દ્વારા નિમિષાની જિંદગી બચાવી શકાય છે કે કેમ. તમને જણાવી દઈએ કે નિમિષા પર હત્યાનો આરોપ છે. કેરળની રહેવાસી નિમિષા એક નર્સ છે જેણે યમનમાં […]

સુપ્રીમ કોર્ટે ‘તાંત્રિક’ દંપત્તિને આપી ફાંસીની સજા, પાડોશી બાળકની આપી હતી બલિ

દંપત્તિનો હતો તાંત્રિક ક્રીયામાં વિશ્વાસ હત્યા કરીને ઘરમાં દફનાવી હતી લાશ સુપ્રીમ કોર્ટે બે વર્ષના બાળકની હત્યાના મામલામાં દોષિત દંપત્તિને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આરોપી તાંત્રિક દંપત્તિએ બલિ ચઢાવવા માટે બાળકોની હત્યા કરી દીધી હતી. કિરણબાઈ અને તેના પતિ ઈશ્વરીલાલ યાદવની વિરુદ્ધ આરોપ હતો કે તે બંને તંત્રવાદમાં વિશ્વાસ કરતા હતા. કિરણબાઈ સિદ્ધિ પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code