1. Home
  2. Tag "car collides with divider"

ખંભાળિયા- દ્વારકા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા બેનાં મોત

ખંભાળિયા, 1 મે 2026: Two killed as car hits divider  દ્વારકા-ખંભાળિયા હાઈવે પર હાબરડીના પાટીયા નજીક મોડી રાત્રે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાતા કારમાં સવાર બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. […]

નવસારીમાં મોડી રાતે શ્વાનને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ, એકનું મોત

કારમાં સવાર ત્રણ સગીરોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના બનાવની તપાસ હાથ ધરી નવસારીઃ શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ગઈ મોડી રાતે શહેરના તીઘરાથી કબીરપોર તરફ જઈ રહેલી એક કાર સેન્ટ્રલ મોલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ […]

હિંમતનગર-શામળાજી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા બેના મોત

સાંવરિયા શેઠના દર્શન કરી પરત આવતા ઉનાના બે વેપારી અકસ્માતનો ભોગ બન્યા, કાર ડિવાઈડર સાથે અથડાઈને રેલિંગમાં ઘૂંસી ગઈ, અકસ્માતમાં ત્રણને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હિંમતનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો ધતા જાય છે. ત્યારે હિંમતનગર-શામળાજી હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. સાંવરિયા શેઠના દર્શન કરીને પરત ફરી રહેલા ઊનાના વેપારીઓની કારને હિંમતનગર-શામળાજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code