બિહારના સીએમ સમ્રાટ ચૌધરીને ધમકી આપનારો આરોપી સાણંદથી પકડાયો
અમદાવાદ, 17 એપ્રિલ 2026: Accused in Bihar CM threat case arrested from Sanand બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં અમદાવાદની સાણંદ પોલીસે બિહારી યુવાનને દબોચી લીધો છે. બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાના આરોપીને સાણંદ પોલીસે સાણંદ-કડી રોડ પરથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીએ […]


