ગુજરાતમાં કોરોનાના 5677 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2521 કેસ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 5677 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2521 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે મોત ન નિપજતા તંત્રએ હાશકોરો અનુભવ્યો હતો. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં માસ્ક ન પહેરીને ફરતા લોકો […]