ઝારખંડઃ PLFI સંગઠનના આઠ નક્સલવાદીઓ ઝડપાયાં, મોંઘી કાર અને 77 લાખની રોકડ જપ્ત
રાંચીઃ ઝારખંડ પોલીસના હાથે મોટી સફળતા લાગી છે. પોલીસ માટે માથાન દુઃખાવો બનેલા કુખ્યાત ઉગ્રવાદી સંગઠન પીએલએફઆઈના 8 સભ્યોને પોલીસે દબોચી લીધા છે. આ નક્સલવાદીઓ પાસેથી આધુનિક હથિયારોની સાથે મોંઘી મોટરકાર અને લાખોની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. નક્સલવાદીઓ બીએમડબલ્યુ અને એમજી હેક્ટર જેવી મોંઘી મોટરકારનો ઉપયોગ કરતા હતા. તેમજ તેમની પાસેથી 77 લાખની […]