ઉત્તર પ્રદેશનો કૂખ્યાત ગેંગસ્ટર શોલે સિંહ બે પિસ્તલ સાથે સુરતથી પકડાયો
સુરત, 20 મે, 2026 : Uttar Pradesh’s notorious gangster Sholay Singh caught ઉત્તર પ્રદેશનો કૂખ્યાત ગેન્ગસ્ટર આનંદ સિંહ ઉર્ફે શોલે સિંહ ઉર્ફે સચિન સિંહ અશોક સિંહ ઠાકુર યુપી પોલીસના એન્કાઉન્ટરના ડરથી સુરત આવીને છુપાયો હતો. આરોપીએ પોલીસની બચવા માટે સુરતમાં આવીને ટેલરિંગ કામ અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જોકે, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે […]


