1. Home
  2. Tag "cci"

એમેઝોન પર લાગ્યો 202 કરોડ રુપિયાનો દંડ – ફ્યૂચર રિટેલ સાથેની ડિલ બાબતે CCI એ કરી કાર્યવાહી

એમોઝોનને ફટકારાયો 202 કરોડનો દંડ આ કાર્યવાહીની અસર એમોઝોને કરેલી ડિલ પર પડી   દિલ્હીઃ- વિશ્વની જાણીતી કંપની એમેઝોન અનેક વખત વિવાદમાં સપડાય છે ત્યારે ફરી એક વખત એમેઝોન વિવાદમાં આવી છે, મળતી માહિતી પ્રમાણે ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોનને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા તરફથી મોટો ફટકો પડ્યો છે.સીસીઆઈએ યુએસ ઈ-કોમર્સ જોયન્ટ એમેઝોનની ફ્યુચર ગ્રૂપ સાથેની […]

ટી-20 વર્લ્ડ કપ યોજાશે કે નહી -તે અંગેનો નિર્ણય આજે યોજાનારી ICC ની બેઠકમાં લેવાશે

આઈસીસીની બેઠકમાં લેવાશે નિર્ણય ટી-20 વર્લ્ડ કપ બાબતે આજે નિર્ણય લેવામાં આવશે ટ4-20 યોજાશે કે નહી તે આજે જાણી શકાશે વર્ષ 2020 ટી-20 વર્લ્ડ કપના ભવિષ્યને લઈને આજે ક્રિકેટ બોર્ડના સભ્યો સાથે આઈસીસીની બેઠક યોજાનાર છે,આ બેઠકમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર આઈસીસી ટૂર્નામેન્ટને સ્થગિત કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે,અને જો ટી-20 વર્લ્ડ કપ સ્થગિત કરવામાં આવશે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code