જીવનઝરૂખો.. આનંદ આમાર ગોત્ર, ઉત્સવ આમાર જાતિ
“આ જગતને ચાહીએ છીએ ત્યારે જ આપણે જીવન પામીએ છીએ.” જીવનભર માનવી ખુશીની શોધમાં મથતો રહે છે. સુખ સગવડના બધાં ભૌતિક સાધનો વસાવાઇ ગયા પછી પણ એ ખુશી ક્ષણિક નીવડે છે. થોડા જ સમયમાં મન એ બધાથી ધરાઇ જાય છે અને ફરી કશુંક નવું શોધવાની ઝંખના ભીતરમાં જાગે છે. કંઇક જોઇએ છે, બધું હોવા છતાં […]


