1 લી માર્ચથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા માટે કેબિનેટે આપી મંજૂરી – પેન્શનરો માટે મોંઘવારી રાહત
આવતી કાલથી કેન્દ્રીય કર્મીઓને પગારમાં વધારો કેબિનેટે આપી મંજૂરી પેન્શનરો માટે મોંઘવારી રાહત દિલ્હીઃ હોળઈના તહેવાર પહેલા જ ગઈ કાલે કેન્દ્રએ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો બેંકમાં જમા કરાવ્યો અને ખેડૂતોને ખુશ કરી દીધા ત્યારે હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છએ જે પ્રમાણે આવતી કાલથી એટલે કે 1લી માર્ચછી કેન્દ્રીય […]