1. Home
  2. Tag "Cheating"

ઓનલાઈન ઈલેક્ટ્રિક બાઈક ખરીદવાનો મોહ ભારે પડ્યો, C A થયેલા યુવાને દોઢ લાખ ગુમાવ્યા

અમદાવાદઃ ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધતો જાય છે. ક્યારેક ઓનલાઈન ખરીદીમાં વધુ પડતા વિશ્વાસને કારણે છેતરપિંડીનો ભોગ પણ બનવું પડે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો અને સીએનો અભ્યાસ કરતો યુવક ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદવા માગતો હતો. જેથી તેણે ઓનલાઈન તપાસ કરી હતી. ઓનલાઈન ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાની લાલચમાં આ યુવકને 1.50 લાખ […]

મેટ્રિમોનિયલ વેબસાઈટ ઉપર ખોટી ઓળખ આપી યુવતીઓ સાથે છેતરપીંડી કરતો નાઈજીરિયન શખ્સ ઝડપાયો

નવી દિલ્હીઃ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર NRI તરીકેની ખોટી ઓળખ આપીને યુવતીઓ અને તેમના પરિવારને ફસાવીને નાણા પડાવતા નાઈજીરિયન શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ગ્રેટર નોઈડાની સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. તેમજ તેણે અત્યાર સુધીમાં 500થી વધારે લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું ખૂલ્યું છે. તેની પાસેથી 46 સિમ કાર્ડ, 50 હજાર મોબાઈલ નંબર, 30 […]

ઓછા વ્યાજની લોન મળશે, આવી લાલચ આપી લોકોની સાથે છેતરપિડી કરનારા બે લોકોની ભાવનગર પોલીસે કરી ધરપકડ

ભાવનગરની ઘટના લોનની લાલચ આપી છેતરપિંડી કરનારા લોકો પકડાયા પોલીસે કર્યો ઘટનાનો પર્દાફાશ ભાવનગર:આજના સમયમાં તમામ લોકોને રૂપિયાની તો જરૂર હોય જ, મોટાભાગના લોકો તેના માટે લોન લેતા હોય છે પણ ક્યારેક એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે જ્યાં લોકો સાથે છેતરપિંડી પણ થતી હોય છે. ભાવનગરમાં પણ કંઇક આવું જ બન્યું છે […]

બેજાબાજ મહિલાએ પતિને અંધારામાં રાખીને બેંકના ખાતામાંથી 20 કરોડની ઉચાપત કરી

દિલ્હીઃ મહાઠગો ગુનાને અંજામ આપવા માટે નવી-નવી તરકીબ અજમાવતા થઈ ગયા છે. દરમિયાન અમેરિકામાં મહિલાએ તેના પતિ સાથે રૂ. સાડા ચાર કરોડની છેતરપીંડી આચરી હોવાની અનોખી ઘટના સામે આવી છે. પતિને અલ્ઝાઈમર હોવાનું જણાવીને પત્નીએ પતિને ગેરમાર્ગે દોરીને 20 વર્ષના સમયગાળામાં બેંક ખાતામાંથી કરોડોની ઠગાઈ આચરી હતી. પ્રથમ પત્નીની દીકરીએ બેંકના એકાઉન્ટની તપાસ કરતા સમગ્ર […]

મેટ્રીમોનિયલ સાઈટ મારફતે 100 યુવતીઓને લગ્નની લાલચ આપીને લાખોની ઠગાઈ આચનારા શખ્સની ધરપકડ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાંથી પોલીસે એક વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ શખ્સે લગ્નની લાલચ આપીને એક-બે નહીં પરંતુ 100થી વધારે મહિલાઓને ફસાવીને તેમની પાસેથી રૂ. 25 કરોડની માતબર રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે લગ્ને-લગ્ને કુંવારા એવા આ વિદેશી નાગરિક અને તેના બે સાગરિતોને પણ ઝડપી લઈને તેમના રિમાન્ટ મેળવવાની કવાયત આરંભી હતી. […]

સમગ્ર ભારતમાં ફોનથી લોકોને ફ્રોડના શિકાર બનાવતી ગેંગ પકડાઇ, 8ની ધરપકડ

સમગ્ર ભારતમાં ફોનથી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ સલામતી સંસ્થાએ ગેંગના 8 સભ્યોની કરી ધરપકડ ચોરાયેલા ભંડોળ સાથે 300 થી વધુ નવા મોબાઇલ ફોન જપ્ત કર્યા છે નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું મહત્વ વધ્યું છે અને સાથોસાથ ચલણ પણ વધ્યું છે ત્યારે ઠગો આ જ તકનો લાભ ઉઠાવીને લોકોને છેતરે છે. સમગ્ર દેશમાં […]

ચેતજો, પૈસા ડબલ કરવાની લાલચ આપી કરી 250 કરોડની છેતરપિંડી, 50 લાખ લોકો આ એપ કરી ચૂક્યા હતા ડાઉનલોડ

15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપીને કરી 250 કરોડ રૂપિયાની છેતરપિંડી ચીનના સ્ટાર્ટઅપ હેઠળ બનેલી એપ મારફતે કરી આ છેતરપિંડી છેતરપિંડીની ધનરાશિ ક્રિપ્ટોકરન્સીમાં ફેરવીને વિદેશ મોકલવામાં આવી રહી હતી નવી દિલ્હી: જો તમે પણ કોઇ એપ્લિકેશન દ્વારા માત્ર 15 દિવસમાં પૈસા ડબલ કરતી આપતી ઑફર્સ મેળવો તો સાવચેત રહેજો બાકી તમારી સાથે મોટી છેતરપિંડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code