1. Home
  2. Tag "child and parent"

પરિવારના બાળકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવા આટલી બાબતોનું રાખો ધ્યાન

દરેક પરિવારમાં બાળકો હોય છે ઘણી વખત બાળકોના મનમાં એવો પશ્ન ઊભો થાય છે કે મારા પેરેન્ટસ મોટા ભાઈ કે મોટી બહેર પે નાના ભાઈ બહેનને વધુ પ્રેમ કરે છે પરિણામે તે ભાઈ બહેન પ્રત્યે તેઓ ઈર્ષા કરતા થઈ જાય છે,માતા પિતા હોવા ખાતર તમારે બાળકો પર ધ્યાન આપવું જોઈએ કે તમારો એક બાળક પ્રત્યનો […]

તમારા જીદ્દી બાળકોને કાબૂમાં રાખવા છે , તો તમને કામ આવશે આ ટિપ્સ,વાંચીલો

બાળકોની જીદ પર ક્યારેય ધ્યાન ન આપો તમને જીદ કરે તો સમજાવોનો પ્રયત્ન કરો આજકાલના બાળકોની જો વાત કરવામાં આવે તો તે ઘણી નાની વયે ઘણું બધુ શીખી લે છે,સાથે સાથે તેઓની જીદ પણ વધતી હોય છે,કેટલાક માતા પિતા પોતાના આવા જીદ્દી બાળકોથી હેરાન પરેશાન થી ઉઠે છે,કારણ કે કેટલાક બાળકો એટલી હદે જીદ્દી હોય […]

માતા-પિતાનું વર્તન બાળક સામે કેવું હોઈ જોઈએ જાણીલો ,નહી તો બાળક પર નકારાત્મક અસર પડી શકે છે

બાળકો સામે આપશબ્દો ક્યારેય ન બોલવા બાળકો સામે લોકોની બુરાઈ કે તારી મારી પણ ન કરવી ઘણી વખત માતા પિતા ભૂલી જતા હોઈ છે કે તે પોતે એક કપલમાંથી હવે પેરેન્ટસ બની ચૂક્યા છે, ખાસ કરીને ઓફીસ કે પાડોશી કે પછી સગા સંબંધીઓની વાતો તેઓ પોતાના બાળક સામે કરવા લાગે છે પરિણામે નાનપણથી બાળક પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code