યુએનમાં પીએમ મોદીએ પાકિસ્તાનની સખ્ત શબ્દોમાં કરી નિંદા, ચીનને પણ આપી ચેતવણી – કહ્યું, આતંકવાદને આશ્રય આપતા લોકો એ સુધરવું જોઈએ
પીએમ મોદીની યુએનમાં આતંકવાદ સાને લલકાર પાકિસ્તાનનું નામ લીધા વિના પાક પર સાધ્યું નિશાન ચીનને આપી ચેતવણી દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને શનિવારના રોડ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી, આ સમય દરમિયાન તેમણે પાકિસ્તાનને નામ લીધા વિના આડે હાથ લીધું હતું અને આતંકીઓને આશ્રય આપનારાઓ હવે સુધરવું જોઈએ તેમ કહ્યું હતું. […]


