નિકોલસ પુરને MLCમાં ધમાકેદાર સદી ફટકારી, એક બોલથી બચી ગયો ક્રિસ ગેઈલનો વર્લ્ડ રેકોર્ડ
નવી દિલ્હી, 17 જુલાઈ 2026: ફ્રેન્ચાઇઝી T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો ક્રિસ ગેઈલનો રેકોર્ડ તૂટતા-તૂટતા બચી ગયો. IPL 2013માં રોયલ ચેલેન્જર્સ તરફથી રમતા ગેઈલે પુણે વોરિયર્સ સામે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરન આ રેકોર્ડની ખૂબ નજીક પહોંચી ગયા હતા; જોકે, તેઓ ગેઈલની સિદ્ધિની બરાબરી કરતા માત્ર એક બોલથી […]


