IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી ક્રિસ મોરિસે ક્રિકેટના તમામ ફોર્મેટ પરથી સંન્યાસની જાહેરાત કરી
ક્રિસ મોરિસની મોટી જાહેરાત ક્રિકેટના તમામ ફોર્મેટ પરથી સંન્યાસની કરી જાહેરાત IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી મુંબઈ:ક્રિસ મોરિસે આજે મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ક્રિસ મોરિસે પોસ્ટમાં કહ્યું કે, આજે હું ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મારી આ સફરમાં નાની કે મોટી ભૂમિકા ભજવનાર દરેકનો હું આભાર માનું છું. […]