સ્વચ્છ એવમ્ હરિત વિદ્યાલય સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની 15 શાળાઓ ઝળકી
ગાંધીનગર, 18 જુન, 2026 : 15 schools from Gujarat shine in the Clean School Competition વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP-૨૦૨૦ના સફળ પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં “Swachh Evam Harit Vidyalaya Rating – SHVR ૨૦૨૫-૨૬” કાર્યક્રમ લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની ૧૫ શાળાઓની રાષ્ટ્રીય […]


