1. Home
  2. Tag "CM Eknath Shinde"

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારની  જાહેરાત, બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલીને હવે વીર સાવરકર સેતુ કરાશે

મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય મુંબઈના સી લીંકને વીર સાવરકર તરીકે ઓળખાશે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એવા એકનાથ શિંદેની સરકારે એક મહત્વના નિર્ણયની વિતેલા દિવસે જાહેરાત કરી થે જે પ્રમાણે તેમણે કહ્યું કે પશ્ચિમ મુંબઈમાં બાંધવામાં આવનાર બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલવામાં આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે તેમણે જણાવ્યું હતું કે હિન્દુત્વને ધ્યાનમાં રાખીને વીડી સાવરકરના નામ પર […]

CM એકનાથ શિંદે અને તેમની કેબિનેટ 9 એપ્રિલે અયોધ્યા જશે,રામલલાના કરશે દર્શન

 CM એકનાથ શિંદે જશે અયોધ્યા 9 એપ્રિલે તેમની કેબિનેટ સાથે જશે રામલલાના કરશે દર્શન સરયુ આરતીમાં પણ ભાગ લેશે મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની કેબિનેટ 9 એપ્રિલે અયોધ્યા જશે.એકનાથ શિંદેએ રવિવારે કહ્યું કે તેઓ તેમની પાર્ટીના નેતાઓ સાથે 9 એપ્રિલે અયોધ્યા જશે અને ત્યાં સરયૂ નદીના કિનારે પ્રાર્થના કરશે. ઉલ્લેખનીય છે […]

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે ગૃહમંત્રી શાહને મળ્યા – આજે CM અને ડિપ્પીટી CM પીએમ મોદી અને જેપી નડ્ડા સાથે કરશે મુલાકાત

 એકનાથ શિંદે આજે પીએમ મોદી અને જેપી નડ્ડા સાથે કરશે મુલાકાત  કેબિનેટના વિસ્તરણ પર લાગશે મોહર દિવસને શુક્રવારે રાત્રે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે ભાજપ અને શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથ વચ્ચે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાના વ્યાપક રૂપરેખા અંગે ચર્ચા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મુલાકાતને લઈને  અમિત શાહે ટ્વિટર […]

મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે,સીએમ એકનાથ શિંદેની જાહેરાત  

સીએમ એકનાથ શિંદેની જાહેરાત   પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડશે વિશ્વાસ મત જીત્યા બાદ કરી ચર્ચા મુંબઈ:મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં ઇંધણ પર વેટ (મૂલ્ય વર્ધિત કર) ઘટાડશે. વિશ્વાસ મત જીત્યા બાદ ચર્ચાનો જવાબ આપતા શિંદેએ ગૃહને માહિતી આપી હતી કે,ઈંધણ પર વેટ ઘટાડવાનો નિર્ણય […]

મહારાષ્ટ્રઃ આજે વિધાનસભામાં સીએમ એકનાથ શિંદેની પરીક્ષા,નવી સરકાર ફ્લોર ટેસ્ટનો સામનો કરશે

મુંબઈ:મહારાષ્ટ્રના રાજકારણમાં 10 દિવસના બળવા બાદ મોટો ફેરફાર કરનાર શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની નવી સરકાર આજે ફ્લોર ટેસ્ટનો સામનો કરશે.મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા રવિવારે મોડી રાત્રે મુંબઈની એક હોટલમાં તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.જેમાં ભાજપના ક્વોટામાંથી ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત તમામ ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો. ફ્લોર ટેસ્ટ પહેલા, ભાજપ-શિંદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code