1. Home
  2. Tag "Coasts"

ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને પગલે તંત્ર એલર્ટ, 84 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં સંભવિત વાવાઝોડુ તૌકતે ટકરાવવાની શકયતા છે. જેની અસર રાજ્યના વિવિધ વિસ્તારમાં જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયાં છે. તેમજ ભારે પવન પણ ફુંકાયો હતો. દરમિયાન 24 કલાકમાં અમદાવાદ સહિત 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદના ધોળકામાં સવા એક ઈંચ વરસાદ પડ્યો […]

ગુજરાતમાં દરિયાકાંઠાના ટાપુઓનો આંદામાન-નિકોબાર પેટર્નથી કરાશે વિકાસ, GIDBને સોંપાઈ જવાબદારી

અમદાવાદઃ દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ગુજરાતમાં આવેલો છે. ગુજરાત 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠે આવેલા ટાપુઓના વિકાસનો નિર્ણય કરાયો છે. તેમજ આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જીઆઈડીબી (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડ)ને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ આઈલેન્ડ વિકાસ અભ્યાસ હેતુ માટે રૂ. 10 કરોડની ફાળવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code