ઘરે હોટલ જેવી બટર ખીચડી બનાવો, જાણો રેસિપી
જો તમે ઘરે સાદી ખીચડી ખાવાથી કંટાળી ગયા છો, તો આજે કઈંક નવુ ટ્રાય કરીએ. હવે તમે થોડી જ વારમાં સ્વાદિષ્ટ, મસાલેદાર માખણની ખીચડી બનાવી શકો છો. બટર ખીચડી એ બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને પ્રિય વાનગી છે. તો, જો તમે એક ખાસ અને સ્વાદિષ્ટ વાનગી બનાવવા માંગતા હો, તો આ ખાસ રેસીપી અનુસરો. વધુ […]


