રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના કાર્યકાળના ચાર વર્ષ પૂર્ણ થવા પર વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી, 28 જુલાઈ 2026: Inauguration of various projects રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમના કાર્યકાળના ચાર વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ પ્રોજેક્ટ્સનો શુભારંભ કર્યો. તેમના સંબોધનમાં તેમણે દેશના વિકાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાન પર પ્રકાશ પાડ્યો. રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષોમાં સર્વસમાવેશી વિકાસની સાથે સાથે ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક […]


