1. Home
  2. Tag "congress mla"

ઈડીએ ધારાસભ્યના ઘરેથી 5 કરોડ રોકડ, 300 કારતૂસ, દારૂની 100 બોટલો કરી જપ્ત

નવી દિલ્હી: ઈડીએ ઈન્ડિયન નેશનલ લોકદળના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ અને તેમના સહયોગીઓના પરિસરો પર દરોડાની કાર્યવાહી કરી છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યુ છે કે ઈડીએહરિયાણામાં એક કોંગ્રેસી ધારાસભ્ય અને એક ભૂતપૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાનની તલાશી દરમિયાન 100થી વધુ દારની બોટલો, 5 કરોડ રૂપિયા રોકડ, ગેરકાયદેસર વિદેશી હથિયાર અને લગભગ 300 કારતૂસ જપ્ત કર્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ […]

તેલંગાણાઃ મતદારને લાંચ આપવાના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

બેંગ્લોરઃ તેલંગાણાના નામપલ્લી વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ એક મતદારને 1 લાખ રૂપિયા લાંચ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ ફિરોઝ ખાન વિરુદ્ધ આરપી એક્ટની કલમ 71સી, 188 અને 123 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પ્રાર્થના કરવા હૈદરાબાદના ચાર મિનાર સ્થિત શ્રી ભાગ્ય લક્ષ્મી મંદિર […]

માણસાના કોંગ્રેસના ધારાસભ્યએ નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરયા બાદ તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીની કવાયત કરી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમઆદમી પાર્ટીએ તો મોટાભાગની બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ પ્રથમ તબક્કાની ચૂંટણીના નામો જાહેર કરાયા છે. જ્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની […]

વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયો જીવલેણ હુમલો, ભાજપ સામે કરાયો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે બિહાર અને યુપી જેવા દ્ર્શ્યો જોવા મળે તો નવાય નહીં કહેવાય,  શનિવારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે રાજકારણે ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ પર હુમલો કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા તે […]

બાયડ તાલુકામાં રોડના કામો ન થતાં કોંગ્રેસના ધારાસભ્યના CMના સચિવની કચેરી સામે ઉપવાસ

ગાંધીનગર :  રાજ્યમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યના મત વિસ્તારમાં વિકાસના કામોમાં સરકાર દ્વારા ભેદભાવભર્યુ વલણ દાખવવામાં આવતું હોવાના કોંગ્રેસ દ્વારા જ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલને પોતાના મત વિસ્તારના કામો અનેકવાર રજુઆત કર્યા છતાં શરૂ કરાયા ન હોવાથી સીએમના સચિવની કચેરી પાસે ઉપવાસ પર ઉપતવાની ફરજ પડી છે. ગુજરાત સરકારમાં પોતાના […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ઓડિશામાં કોંગ્રેસના MLAનું ક્રોસ વોટિંગ, શિરોમણિ અકાલી દળ MLA મતદાનથી દૂર રહ્યાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સવારથી જ મતદાન શરૂ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. દરમિયાન ઓડિશામાં કોંગ્રેસના ધારાસભ્યએ ક્રોસ મતદાન કર્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે શિરોમણિ અકાલી દળ બાદલના નારાજ ધારાસભ્ય પણ મતદાનથી દૂર રહ્યાંનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ઓડિશાના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ મોકીમએ કહ્યું હતું કે, હું […]

રાષ્ટ્રપતિપદના વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા આજે અમદાવાદમાં કોંગ્રેસના MLA સાથે બેઠક કરશે

અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.ત્યારે દેશના નવા રાષ્ટ્રપતિ પદે ભારતીય જનતા પાર્ટી તરફથી દ્રૌપદી મુર્મુને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિંહાએ રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી નોંધાવી છે. જેના પગલે આવતીકાલે શુક્રવારે યશવંત સિંહા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ખાસ મળવા માટે આવશે. કોંગ્રેસના નેતાઓને તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી […]

કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં જોડાવવાનું જાહેર મંચ પરથી પાટીલે આમંત્રણ આપ્યું

અમરેલી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી ટાણે પાટલીબદલુઓ પક્ષ છોડતા હોય છે. કોંગ્રેસના તાકતવાર ગણાતા નેતાઓ પર ભાજપનો ડોળો છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેરને ભાજપમાં જોડાવવાનું જાહેર મંચ પરથી આમંત્રણ આપતા રાજકીય માહોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code