પેરિસમાં અકસ્માતના વધતા બનાવોને પગલે ઈ-સ્કૂટર ઉપર પ્રતિબંધ મુકવાની વિચારણા
નવી દિલ્હીઃ દુનિયાના ઘણા દેશોમાં ઈલેક્ટ્રિક સ્કૂટરનો પ્રચાર થઈ રહ્યો છે ત્યારે હવે ફ્રાંસની રાજધાની પેરિસમાં ઈલેક્ટ્રિક સ્કૂટરને બંધ કરવાની તૈયારીઓ થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, પેરિસમાં આ સ્કૂટર્સ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. પેરિસમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સ પર પ્રતિબંધ મૂકવા માટે મતદાન થયું હતું, જે બાદ માહિતી મળી રહી છે કે હવે પેરિસમાં આ […]