1. Home
  2. Tag "conspiracy foiled"

દિલ્હીમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ: ISIના નેટવર્કનો પર્દાફાશ, 4 આતંકીઓ ઝડપાયા

નવી દિલ્હી, 2 જુલાઈ 2026: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા પ્રાયોજિત એક મોટા આંતર-રાજ્ય આતંકવાદી અને હથિયાર સપ્લાય કરતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં રહેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાંથી ત્રણ પંજાબના અને એક દિલ્હીનો હોવાનું સામે આવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code