નીતિન પટેલે કહ્યું, રાજકારણમાં દલાલો વધી ગયા છે, ભાજપના નેતાની ઓળખ આપી કામ કઢાવી લે છે
રાજકીય દલાલો ભાજપના નેતા હોવાનું કહીં અધિકારીઓ સાથે સંબંધો કેળવે છે સરકારમાં કામો કઢાવીને દલાલો કરોડપતિ બની ગયા છે નીતિન પટેલનો ઈશારો કોના તરફ તેની જાગી ચર્ચા અમદાવાદઃ. ભાજપની ઓળખ આપીને બની બેઠેલા સરકારી અધિકારીઓ સાથે સેટિંગ કરીને પોતાના અંગત કામો કઢાવી લેતા હોય છે. અને આવા રાજકીય દલાલોની સંખ્યા વધતી જાય છે. તેના લીધે […]