1. Home
  2. Tag "corona cases in india"

દેશભરમાં કોરોનાનો ફેલાતો ભય, છેલ્લા 24 કલાકમાં 3,095 નવા કેસ નોંધાયા, સક્રિય કેસો પણ 15 હજારને પાર

દેશભરમાં વધતા કોરોનાના કેસો છેલ્લા 24 કલાકમાં ફરી 3 હજારને પાર નવા રેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે ઝડપથી કોરોનાન નવા નોંધાતા કેસનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે,દેશભરમાં ફરી એક વખત કોરોનાએ ચિંતા વધારી છે.કોરોનાના કેસ હવે ફરી 3 હદારને પાર સતત બે દિવસથી નોંધાઈ રહ્યો છે કેટલાક મહિનાઓ બાદ […]

દેશભરમાં કોરોનાનો વર્તાતો કહેર – છેલ્લા 24 કલાકમાં 19,406 કેસ નોંધાયા,

દેશભરમાં કોરોનાનો  કહેર કોરોનાના કેસમાં થીસ રહ્યો છે વધારો  છેલ્લા 24 કલાકમાં 19,406 કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત કોરોનાના કેસ 19 હજારને પાર નોંધાયો છે.જો કે એક સારી બાબતે એ પણ છે કે રોજેરોજ કોરોનાને માત આપતા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ જેટલી […]

દેશમાં કોરોના કેસોમાં મોટી રહાતઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 13,734 નવા કેસ, સક્રિય કેસ પણ 1 લાખ 40 હજારથી ઓછા

કોરોનાના કેસોમાં ઘટાડો 24 કલાક દરમિયાન નોંધાયા 13,734 જેટલા કેસ દિલ્હીઃ- દેશભરમાં ેક તરઉ મંકીપોક્સનું જોખમ વર્તાઈ રહ્યું છે તો બીજી તરફ હાલ પણ કોરોનાના છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યો છે દેશભરમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા હવે 14 હજારની અંદર આવી ચૂકી છે જેને લઈને કહી શકાય કે કોરોનાના કેસોમાં રાહત મળી રહી છે. જો છેલ્લા […]

કોરોનાના કેસોમાં રાહત પણ મોંતનો આકંડો ચિંતાજનક – સતત બીજે દિવસે 800થી વધુના મોત

કોરોનાના કેસ વચ્ચે મોતના આકંડાથી ગભરાય સતત બીજે દિવસે 800 મોત દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, કોરોનાના કેસોમાં વઘારો ઘટાડો થી રહ્યો છે, જો કે છેલ્લા કેટલાક દિવસથી દૈનિકોમાં થોડી રાહત મળી રહી છે, પરંતુ કોરોનાથી સતત બીજે દિવસે 800થી વધુ લોકોના મોત થયો છે જેને લઈને ગભરાટ ફેલાયો છે. સૌથી વધુ કોરોનાના […]

કોરોનાના દૈનિક કેસોમાં રાહત – 24 કલાકમાં 3.35 લાખ કેસ નોંધાયા, સાજા થનારા દર્દીની સંખ્યા વધી

કોરોનાના દૈનિક કેસોમાં રાહત 24 કલાકમાં નોંધાયા 3.35 લાખ કેસ દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીની ત્રીજી લહેર વર્તાઈ રહી છે, જો કે હવે દૈનિક નોંધાતા કેસોનો આકંડો નીચો જતો જોવા મળી રહ્યો છે .કોરોનાના કેસોમાં પહેલા થોડા દિવસની સરખામણી કરતા થોડી રાહત મળી રહી છે, દૈનિક નોંધાતા કેસની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. […]

દેશમાં 24 કલાકમાં કોરોનાના 3.6 લાખ કેસ સામે આવ્યા – સંક્રમણ દર 20 ટકાને પાર 

દેશમાં કોરોનાનો કહેર 24 કલાકમાં 3.6 લાખ કેસ નોંધાયા સંક્રમણ દર 20.75 ટકા નોંધાયો   દિલ્હીઃ- સમગ્ર દેશ ફરી એક વખત કોરોના મહામારીની ત્રીજી લહેર વચ્ચે ઝઝુમી રહ્યો છે, દેશમાં દૈનિક નોંધા.યા કેસનો આકંડો 3 લાખને પાર પહોચ્યો છે તો સાછે જ સંક્રમણ દર પણ વધીને 20,75 ટકાએ જોવા મળી રહ્યો છે.આ સાથે જ અનેક […]

કોરોનામાં રાહત – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજાર 579 નવા કેસ, રિકવરી રેટ 98.32 ટકા

કોરોનામાં મોટી રાહત 24 કલાકમાં 7 હજાર 579 નવા કેસો નોંધાયા દૈનિક સકારાત્મકતા દર સુધરો 0.79   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજ લહેર બાદ ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, ત્યાર બાદ દિવાળીના તહેવારોને લઈને પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો જોકે, દિવાળી બાદ પણ દેશમાં કોરોનાના કેસોમાં રાહત મળી છે, છેલ્લા 24 […]

દેશભરમાં ફરી કોરોનાની ગતિ ઘીમી પડી- છેલ્લા 24 કલાકમાં 35 હજાર જેટલા કેસ નોંધાયા

કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો છેલ્લા 24 કલાકમાં નોંધાયા 35 હજાર કેસ દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધઘટ થતા જોવા મળી રહ્યા છે, ત્યારે હવે કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે,છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 35 હજાર નવા કેસો સામે આવ્યા છે, તો 447 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે,રવિવારની સરખામણીમાં […]

કોરોનાની ગતિ ધીમી પડીઃ- બે મહિના બાદ દૈનિક કેસોમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, 24 કલાકમાં નોંધાયા 70 હજાર જેટલા કેસ

કોરોના સંક્રમણની ગતિ ઘીમી પડી 24 કલાકમાં નોંધાયા 70 હજાર કેસ દિલ્હીઃ– સમગ્ર દેશ વિતેલા વર્ષથી જ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે,થોડા સમય પહેલા જ દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની હતી જો કે છેલ્લા 2 મહિના બાદ દૈનિક કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 70 હજાર 400 કેસ નોંધાયા […]

સતત ત્રીજા દિવસે કોરોનાના કેસોમાં નોંધાયો ધટાડોઃ- સંક્રમિતોની સંખ્યા 3 લાખથી ઓછી નોંધાઈ

દેશમાં કોરોનાની સંખ્યા ઘટી છેલ્લા ત્રણ દિવસથી 3 લાખથી ઓછા કેસ નોઁધાઈ રહ્યા છે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાી રહ્યો છે, જો કે આ સ્થિતિ વચ્ચે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે, દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં  ઘટાડો જોવા મળી રહ્યો છે,છેલ્લા 3 દિવસથી દેશમાં ત્રણ લાખથી ઓછો કેસ સામે આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code