1. Home
  2. Tag "corona cases in india"

કોરોનામાં સામાન્ય રાહતઃ- સંક્રમિતોની સંખ્યામાં નોંઘાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કુલ 3.66 લાખ કેસ નોંધાયા

કોરોનાના કેસમાં સામાન્ય રાહત સંક્રમિતોની સંખ્યા ઘટી 24 કલાકમાં કુલ 3.66 લાખ કેસ સામે આવ્યા 4 લાખ કરતા ઓછા કેસ નોંધાયા દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો વ્યાપ જોવા મળી રહ્યો છેત્યારે કોરોનાના કેસના મામલે થોડી રાહત અનુભવાઈ છે, વિકતેલા દિવસને રવિવારના રોજ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો નોંધાયો છે. રવિવારના રોજ સંક્રમિત લોકોની […]

કોરોનાની બીજી લહેર: ગુજરાત સહિત 8 રાજ્યોમાં 84 ટકા કેસ નોંધાયા

દેશમાં સંક્રમણની બીજી લહેરે વર્તાવ્યો કહેર દેશના 8 રાજ્યોમાં કોરનાના 84 ટકા કેસ ગત 24 કલાકમાં દેશભરમાં 68,020 કેસ નોંધાયા નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ સંક્રમણની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. જેના લીધે અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના ઓછા થયેલા નવા કેસોનું પ્રમાણ અચાનક વધ્યું છે. આ […]

ભારતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો, 24 કલાકમાં માત્ર 9 હજાર કેસ

ભારતમાં કોરોના સંક્રમણ પર ઘણા અંશે અંકુશ મેળવવામાં સફળતા મળી આજે 15 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ નવો કેસ નોંધાયો નથી દેશમાં અત્યારસુધીમાં કુલ 62,59,008 લોકોને કોવિડ વેક્સિન અપાઇ નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ પર ઘણે અંશે અંકુશ મેળવવામાં સફળતા મળી છે. આજે જાહેર થયેલા આંકડા અનુસાર 15 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ […]

રાહતના સમાચાર! ભારતમાં બીજા દિવસે પણ 15,000 કરતા ઓછા કેસ નોંધાયા

ભારતમાં કોરોના સંક્રમણને લઇને રાહતના સમાચાર ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ 15 હજાર કરતા નીચે 47 ટકા કેસ કેરળથી નોંધાયા નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસને લઇને એક સારા સમાચાર છે. ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસનો આંક 15,000 કરતા નીચે નોંધાયો છે. કેરળ સહિત લગભગ તમામ રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો […]

ગત 24 કલાકમાં ભારતમાં 58 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા

દેશમાં નવા નોંધાયેલા કેસમાંથી મોટા ભાગના કેરળ અને મહારાષ્ટ્રમાંથી નોંધાયા ભારતમાં ગુરુવારે વધુ 15,660 કેસ નોંધાયા છે જેમાંથી કેરળમાં 5,490 અને મહારાષ્ટ્રમાં 3,579 કેસ નોંધાયા નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થઇ રહ્યું છે. દેશના કુલ નવા નોંધાયેલા કોરોના કેસમાંથી કેરળ અને મહારાષ્ટ્રમાંથી 60 ટકા જેટલા કેસ નોંધાયા છે. એટલે કે ગુરુવારે 5 કેસમાંથી […]

રાહતના સમાચાર! સપ્ટેમ્બરમાં ઉછાળા બાદ દેશમાં કોરોનાના કેસમાં 25%નો ઘટાડો

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઇને રાહતના સમાચાર સપ્ટેમ્બરમાં ઉછાળા બાદ દેશમાં કોરોનાના નવા કેસમાં 25 ટકાનો ઘટાડો ગત સપ્તાહે તે અગાઉના સપ્તાહે નોંધાયેલા કેસ કરતાં 11 ટકાનો ઘટાડો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઇને એક રાહતના સમાચાર છે. ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 17 સપ્ટેમ્બરે 98,795 સાથે પીક પર પહોંચ્યાના 3 મહિના પછી તેના […]

રસી આવતા પહેલા જ કોરોના થઇ શકે છે નષ્ટ, જાણો લેટેસ્ટ આંકડા

કોરોનાની રસી પહેલા જ ભારત કોરોનાને આપી શકે છે મ્હાત દૈનિક ધોરણે નોંધાતા કેસમાં સતત થઇ રહ્યો છે ઘટાડો છેલ્લા 24 કલાકમાં નવા 24,010 દર્દીઓ નોંધાયા નવી દિલ્હી: કોરોનાની રસી આવશે એ પહેલા જ કોરોનાને ભારત મ્હાત આપી ચૂક્યું હશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના નવા 24,010 દર્દીઓ નોંધાયા છે. […]

દેશમાં કોરનાનો નવો રેકોર્ડ – એક જ દિવસમાં 40 હજાર નવા કેસો નોંધાયા- 681 લોકોના મોત

ભારતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે છેલ્લા એક દિવસમાં નોંધાયા 40 હજાર કેસ કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 600થી વધુના થયા મોત કોરોનાની સંખ્યાએ 11 લાખનો આકંડો કર્યો પાર અત્યાર સુધી 27 હજારથી પણ વધુ લોકોના મોત સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધવાની ગતિએ હવે દજોર પકડ્યું છે,દિવસને દિવસે સતત કરોનાના નવા કેસો ઉમેરાય રહ્યા છે,ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code