કોરોનાનો નવો સ્ટ્રેઈન RTPCR ટેસ્ટમાં પણ નથી પકડાતોઃ રિપોર્ટ નેગેટિવ હોય તો પણ કોરોનાના લક્ષણો
અમદાવાદઃ કોરોનાનો બીજો સ્ટ્રેન વધુ ઘાતક હોવાનો તબીબોનો મત છે. કોરોના સતત અને ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. કોરોનાનો નવો મ્યૂટન્ટ દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, વાયરસના ડબલ અને ટ્રિપલ મ્યૂટન્ટ RT-PCR તપાસમાં પણ પકડાતો નથી. ખુદ તબીબો પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે નવા વાયરસના સ્ટ્રેઈનમાં તેના […]