1. Home
  2. Tag "corona update"

કોરોના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં 15,815 કેસ નોંધાયા, સક્રિય કેસોમાં થયો ઘટાડો

કોરોનાના કેસમાં રાહત 24 કલાકમાં 15હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે હાલ પણ દેશમાં કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે.ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે.આ સહીત 4 રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે.જો કે સરેરાશ વાત કરીએ તો પહેલા કારતા કોરોનાના કેસોમાં રાહત જોવા મળે છે.જેમાં […]

કોરોના અપડેટઃ- ફરી એક વખત છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ  કેસ નોંધાયા, સક્રિય કેસો 1 લાખ 40 હજારને પાર

24 કલાક દરમિયાન 20 હજારથી વધુ કેસ નોંધાયા સક્રિય કેસો હવે 1 લાખ 40 હજારથી વધુ 24 કલાકમાં 18 હજારથી વધુ લોકોએ કોરોનાને માત આપી દિલ્હી- દેશભરમાં સતત ત્રણ દિવસથી કોરોનાના નવા કેસની સંખ્યા 20 હજારને પાર પહોંચતી જોવા મળી રહી છે તો સાથે જ સક્રિય કેસો પણ 1 લાખ 40 હજારનો આંકડો વટાવી ચૂક્યા […]

કોરોનાના કેસોમાં વિતેલા દિવસની તુલનામાં ઘટાડો- દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3,207 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના 3,207 નવા કેસ નોંધાયા ગઈકાલની સરખામણીમાં કેસ ઘટ્યા   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે, ત્યારે કોરોનાના કેસો કેટલાક રાજ્યોમાં વધી રહ્યા છે જેને લઈને દેશભરમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યા 3 હજારને પાર પહોંચેલી જોવા મળી રહી છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશભરમાં આ સમયગાળા દરમિયાન 3,207 […]

કોરોનાના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,805 નવા કેસ, 22 લોકોના  મોત

24 કલાકમાં નોંધાયા 3 હજાર 805 કેસ 24 કલક દરમિયાન  22 લોકોના  મોત દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં વધતા કેસોએ દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યા વધારી છે, દૈનિક કેસોની સંખ્યા હવે 3 હજારને પાર પહોચી છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન […]

કોરોનાના કેસોમાં સામાન્ય ઘટાડો -છેલ્લા 24 કલાકમાં 2,483 નવા કેસ નોંધાયા,એક્ટિવ કેસ 15 હજારને પાર

24 કલાકમાં 2,483 નવા કેસ નોંધાયો એક્ટિવ કેસની સંખ્યા 15 હજારને પણ પાર દિલ્હીઃ– દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં વધઘટ જોવા મળી રહી છે, જો કે છેલ્લા ઘણા અઠવાડિયાથી કોરોનાના કેસો 2 હજારને પાર જોવા મળે છે, જે થોડા જ એઠવાડિયા પહેલા 700 થી 800 નોઁધાતા હતા,દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધતા દૈનિક કેસોના આકંડો ઊચો […]

દેશમાં ફરીથી કોરોનાના કેસોમાં વધારો -છેલ્લા 24 કલાકમાં 2,380 કેસ સામે આવ્યા

દેશમાં કોરોનાના કેસોમાં ફરીથી 15 ટકાનો વધારો 24 કલાકમાં નોંધાયા 2 હજાર 380 કેસ એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી હતી આ સાથે જ કોરોનાને લઈને લગાવેલ પ્રતિબંધો પમ હળવા કરી દેવાયા હતા જો કે આ સ્થિતિ વચ્ચે એકાએક ફરી દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો […]

કોરોનાની કોલર ટ્યુન થશે બંધ,કોવિડના 2 વર્ષ બાદ સરકાર લઇ રહી છે આ નિર્ણય  

ટૂંક સમયમાં બંધ થશે કોરોનાની કોલર ટ્યુન 2 વર્ષ બાદ સરકાર લઇ રહી છે આ નિર્ણય   કોવિડના ફેલાવાથી રોકવા માટેના હતા પ્રયાસ    દિલ્હી:કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે સરકારે અનેક ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ આગાહ કરવા, સાવચેતી રાખવા અને અન્ય લોકોને પણ બચાવવાનો પ્રયાસ હતો.આમાં એક પ્રયાસ છે કોરોનાની કોલર ટ્યુન. જ્યારે આપણે […]

કોરોનામાં રાહત – છેલ્લા 24 કલાકમાં 3,614 કેસ નોંધાયા-એક્ટિવ કેસો હવે 40 હજારથી પણ ઓછા

કોરોનામાં રાહત 24 કલાકમાં 3,614 કેસ નોંધાયા એક્ટિવ કેસો હવે 40 હજારથી પણ ઓછા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, દિવસેને દિવસે હવે કેસો ઘટતા જોવા મળી રહ્યા છે જેને લઈને અનેક પ્રતિબંધોમાંથી પણ રાહત આપવામાં આવી ચૂકી છે.આ સાથે જ રસીકરણ પણ દેશની મોટાભાગની વસ્તીને મોટા પાયે થઈ ચૂક્યું છે,કોરોના મહામારીની […]

કોરોના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં 4,575 કેસ સામે આવ્યા, એક્ટિવ કેસ 50 હજારથી ઓછા

24 કલાકમાં નોંધાયા 4 હજાર 575 કેસ એક્ટિવ કેસ 50 હજારની અંદર   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટા ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાના કેસો હળવા થતાની સાથે જ અનેક પ્રતિબંધો પણ હટાવી લેવામાં આવ્યા છે. ત્યારે હવે કોરોનાની આ ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે .સાથે જ નવા નોંધાતા કેસોની તુલનામાં સાજા થનારા દર્દીોની સંખ્યા […]

કોરોનાની ત્રીજી લહેર નબળી પડી -છેલ્લા 24 કલાકમાં 6,561 કેસ નોંધાયા,એક્ટિવ કેસો 80 હજારથી પણ ઓછા

કોરોનાના કેસોમાં મોટી રહાત 24 કલાકમાં માત્ર 6 હજાર 561 કેસ સામે આવ્યા એક્ટિવ કેસો 80 હજારથી પણ ઓછા   દિલ્હી – દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે દૈનિક કેસોથી લઈને એક્ટિવ કેસો હવે ઘટતા જોવા મળી રહ્યા છે, આ સાથે જ કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળ રહી છે,જેને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code