1. Home
  2. Tag "corporator"

સુરતના આમ આદમી પાર્ટીના બળવાખોર કોર્પોરેટરને ભાજપની દ્રાક્ષ ખાટી લાગતા આપ”માં પરત ફર્યાં

સુરતઃ શહેરમાં 38 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનિષ કુકડિયા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ  આજે મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઈ ગયા છે. જેની જાહેરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કરી હતી. મનિષા કુકડિયાએ ફરી આપમાં જોડવા માટે આપના નેતાઓનો આભાર માન્યો હતો. સુરતમાં આમ આદમી પાર્ટીના છેલ્લા 38 દિવસમાં અડધો ડઝન કોર્પોરેટર વાજતે […]

તમિલનાડુઃ કોર્પોરેટરની ચૂંટણીમાં એક ઉમેદવારે સોનાના નામે મતદારોમાં તાંબાના સિક્કાનું કર્યું વિતરણ !

બેંગ્લોરઃ તમિલનાડુમાં મતદારોને આકર્ષવા માટે રોકડ તથા વિવિધ ગ્રીફ્ટ આપવાની પરંપરા હોવાનું ચર્ચાય છે. અનેક રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે લાલચ આપે છે. અંબુરમાં એક અપક્ષ ઉમેદવારે સોનાના સિક્કા મતદારોમાં વહેંચ્યાં હતા. જો કે, મતદારો સામે સોનાના સિક્કાની સચ્ચાઈ સામે આવતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ અપક્ષ ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની બજેટ બેઠક પહેલા કોંગ્રેસે ચાર અસંતુષ્ઠ કોર્પેરેટરને મનાવી લીધા

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસના કોર્પોરેટરોમાં ભારે ખેંચતાણ ચાલી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પોતાના માનીતા કોર્પોરેટરને વિપક્ષના નેતા તરીકે બેસાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. મ્યુનિ.વિપક્ષ નેતા પદ માટે લગભગ 11 મહિના સુધી જંગ ચાલ્યા બાદ શહેજાદખાન પઠાણની નિમણૂક  કરાતા કોંગ્રેસના નારાજ કોર્પોરેટરોએ મ્યુનિ. બોર્ડ બેઠકમાં હાજરી ન આપતાં મામલો વધુ […]

અમદાવાદમાં રખડતા ઢોર ન પકડવા અધિકારીઓ હપતા લેતા હોવાનો BJP કોર્પોરેટરનો આક્ષેપ

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થયો નથી. જાહેર રોડ-રસ્તાઓ પર બિન્દાસ્તથી પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળે છે. ટ્રાફિકને અડચણરૂપ થતાં રખડતા ઢોરને પકડવા મ્યુનિનું તંત્ર પણ લાપરવાહી દાખવી રહ્યું છે. ત્યારે ખૂદ સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરે મ્યુનિ.ના અધિકારીઓ ઢોર ન પકડવા હપતા વસૂલતા હોવાનો ઓક્ષેપ કર્યો હતો. શહેરના ઘાટલોડિયાના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે […]

આમ આદમી પાર્ટીમાં પણ જુથબંધી, ગાંધીનગરના કોર્પોરેટરે રાજીનામાંની ચીમકી આપી

ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની  ચૂંટણી પૂર્ણ થયાને હજી તો ગણતરીના દિવસો જ વિત્યા છે ત્યાં આમ આદમી પાર્ટીનો આંતરિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખને સ્થાનિક કાર્યક્રમોમાં નજર અંદાજ કરાતા હોય પરીખ દ્વારા રાજીનામાંની ચીમકી ઉચ્ચારવામા આવી છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી તરફથી […]

કોર્પોરેશન ચૂંટણીઃ ભાજપના 80 ટકા સિટીંગ કોર્પોરેટરના પત્તા કપાયાં !

અમદાવાદઃ ગુજરાતમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કર્યાં બાદ ઠેર-ઠેર વિરોધના સૂર ઉઠ્યાં છે. અમદાવાદ સહિત છ મનપામાં ભાજપ દ્વારા નવા નિયમોના આધારે ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં 80 ટકા જેટલા સિટીંગ કોર્પોરેટરનો પત્તા કપાયાં છે. જેથી કોર્પોરેટર અને તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ ભાજપ દ્વારા યુવા અને નવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code