ભારત માલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થયાનો સાંસદે કર્યો આક્ષેપ
સાંસદ ગનીબેન ઠાકોરનો આક્ષેપ, મળતિયાઓએ ખેડૂતો પાસેથી જમીનો ખરીદી લીધી, જંત્રી ₹1,000 થી વધુ નથી, છતાં જમીનનું મૂલ્યાંકન ₹4,500 પ્રતિ ચોરસ મીટર ગણવાયુ, સરકારે પૂરગ્રસ્તોને પુરતી રાહત સામગ્રી પહોંચાડી નથી પાલનપુરઃ ભારત માલા હાઈવે પ્રોજેક્ટ માટે બનાસકાંઠામાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. ત્યારે જમીન સંપાદનમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો […]