1. Home
  2. Tag "Courts"

ગુજરાતની તમામ કોર્ટ્સમાં જ્યુડી. અધિકારીઓએ સમયસર ફરજ પર હાજર રહેવા હાઈકોર્ટની તાકીદ

અમદાવાદ: ગુજરાતની નીચલી અદાલતોમાં ન્યાયમૂર્તિઓને કામકાજના દિવસોમાં પુરો સમય પાલન અંગે રીપોર્ટ કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ કર્યો છે. કોર્ટમાં નિયમીત નહી રહેતા તથા સમય પાલનનું ચૂસ્ત રીતે પાલન નહી કરતા જ્યુડિ. અધિકારીઓ સામે આકરા પગલાની ચેતવણી પણ આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા આ અંગે અગાઉ જારી કરાયેલા સકર્યુલર બાદ અદાલતોના કામકાજમાં ખાસ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સામેના જુદી જુદી અદાલતોમાં 9 હજારથી વધુ કેસો પેન્ડિંગ

અમદાવાદઃ રાજ્યમાં સૌથી મોટી ગણાતી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સામે જુદી જુદી અદાલતોમાં કેસો ચાલી રહ્યા છે. જેમાં એસ્ટેટ વિભાગ પ્રોપર્ટી ટેક્સ, એન્જિનિયરિંગ સહિતના અલગ-અલગ વિભાગોના કેસો ચાલે છે. સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ સહિતની જુદી જુદી કોર્ટમાં મ્યુનિ સામેના 9464 જેટલા કેસો પેન્ડિંગ હોવાનું કહેવાય છે. હાલ પણ દર મહિને સરેરાશ 50થી વધુ કેસ નોધાઈ રહ્યા છે. સૂત્રોના […]

લેન્ડ ગ્રેબીંગના કાયદામાં સુધારોઃ જમીન ગ્રાન્ટની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય

ગાંધીનગરઃ રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબીંગ કાયદામાં વિસંગતતાના મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ કાયદામાં સુધારા કર્યો છે. જેમાં આદિવાસી વિસ્તારમાં વન અધિકાર કાયદા હેઠળ જમીન ગ્રાન્ટ કરવાની અરજી પેન્ડીંગ હોય તેવા કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઇ શકશે નહીં.તેમજ લેન્ડ ગ્રેબિંગ અંગે થયેલી અરજી સાચી છે કે પ્રાથમિક રીતે જ વ્યર્થ કે અન્ય ઇરાદાથી કરાયેલી છે […]

ન્યાયપ્રણાલી સ્વતંત્ર હોય તે જરૂરી પરંતુ ન્યાયાધીશોની પસંદગી પ્રક્રિયામાં બદલાવ અનિવાર્ય: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ન્યાયાધીશોની પસંદગીની પ્રક્રિયા અંગે રાષ્ટ્રપિત કોવિંદનો અભિપ્રાય ન્યાયાધીશોની પસંદગી માટે રાષ્ટ્રીય સ્તરે પરીક્ષા લઇ શકાય તેનાથી બહેતર વિકલ્પનું સૂચન પણ આવકાર્ય છે નવી દિલ્હી: દેશમાં ન્યાયાધીશોની પસંદગી તેમજ નિયુક્તિ માટેની કોલેજીયમ સિસ્ટમ અંગે ફરીથી ચર્ચા ચાલી રહી છે. દેશની ન્યાયપ્રણાલી પર પોતાનો અભિપ્રાય આપતા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, આ સિસ્ટમમાં હવે બદલાવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code