કોવિડમાં સેવા આપતા કોન્ટ્રક્ટ પરના આરોગ્ય કર્મીઓને રૂપિયા 15થી 21 હજાર પ્રોત્સાહક રકમ અપાશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓની તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ અવિરત સેવા કરી રહ્યો છે. તબીબોને તો સરકારે ભથ્થામાં વધારો કરી આપ્યો હતો પણ ખાસ કરીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા પેરા મેડિકલ સ્ટાફ સહિત આરોગ્ય કર્મચારીઓને કોઈ લાભ અપાયો નહતો આથી કચવાટની લાગણી ઊભી થઈ હતી. આથી સરકારે રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કરાયા બાદ […]


