પાટણમાં પણ કોરોના અને ઓમિક્રોનની લહેરને પહોંચી વળવા તંત્ર સજ્જ
પાટણનું પણ તંત્ર છે એલર્ટ કોરોનાની લહેરને પહોંચી વળવા આરોગ્ય તંત્ર સજ્જ આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત પાટણ: કોરોના અને ઓમિક્રોનની લહેરને પહોંચી વળવા પાટણ આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. પાટણ જિલ્લામાં ધારપુર મેડિકલ હોસ્પિટલ સહિત રાધનપુર અને સિધ્ધપુર જનરલ હોસ્પિટલ અને તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની અને ઓમિક્રોનની સારવાર મળી રહે તે માટે […]


