1. Home
  2. Tag "Cricketer Ravindra Jadeja"

IPL 2024: રવિન્દ્ર જાડેજાએ ફટકારી સિક્સરની સદી, જાણો કોણ છે આ યાદીમાં ટોચ પર

બેંગ્લોરઃ IPL 2024 ની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાઈ હતી. CSK એ 6 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં જાડેજાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે આઈપીએલમાં સિક્સરની સદી પૂરી કરી હતી. જો કે, જાડેજા સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં ઘણો નીચે છે. રવેન્દ્ર જાડેજાએ આઈપીએલમાં અત્યાર સુધી રમાયેલી 227 […]

ભારતીય ટીમનો આ ક્રિકેટર જીવે છે લક્ઝુરીયસ લાઈફ,આજે છે કરોડોનો માલિક

સંઘર્ષ પછી જ છે સફળતા ભારતીય ક્રિકેટરની કહાની આજે છે કરોડોનો માલિક જામનગર :ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા ઘોડેસવારીનો ખૂબ શોખીન છે. રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે હાલમાં 97 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જાડેજા જામનગરમાં રહે છે અને ફાજલ સમયમાં તેઓ તેમના ફાર્મ હાઉસમાં ઘોડેસવારી કરતા જોવા મળે છે. 2008ના અંડર-19 વર્લ્ડ કપે રવિન્દ્ર જાડેજા માટે ઘણો […]

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પુષ્પા ફિલ્મના અલ્લુ અર્જુનનો લુક રિક્રિએટ કર્યો

દિલ્હીઃ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા દર્શકોને પસંદ આવી રહી છે.  આ ફિલ્મની અસર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર પણ જોવા મળી રહી છે. તેણે ફિલ્મમાંથી અલ્લુ અર્જુનનો લુક રિક્રિએટ કરીને તેની તસવીર શેર કરી છે. આ ફોટો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે. રવિન્દ્રની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code